<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

રાજકોટમાં ATM મારફત કાર્ડ હોલ્‍ડરોને અનાજ મળતું થવા અંગે ધારાસભ્‍યની દરખાસ્‍તઃ બાજરી અંગે પણ રજૂઆતો

ભાવનગરની જેમ રાજકોટમાં પણ ATM મશીન મારફત કાર્ડ હોલ્‍ડરોને અનાજ મળવા માંડે એ કાર્યવાહી કરવા ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહે કલેકટર સમક્ષ દરખાસ્‍ત મૂકી હતીઃ કલેકટરે જણાવેલ કે, જગ્‍યા અને ખર્ચ અંગે કાર્યવાહી કરી સરકારમાં દરખાસ્‍ત કરાશેઃ જીલ્લા પૂરવઠા સલાહકાર સમિતિમાં આ પ્રશ્‍ન ઉખળ્‍યોઃ કાર્ડ હોલ્‍ડરોને બાજરી મળતી નહિં હોવાની પણ રજૂઆતો.

(4:19 PM IST)