<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

જંગલેશ્વરમાં નોટીસો અંગે કલેકટરે સિવિલ કોર્ટમાં કેવીયેટ દાખલ કરી તંત્ર દ્વારા હાઇકોર્ટમાં પણ પત્ર પાઠવાયો

છેલ્લા ૩૦ વર્ષથી જંગલેશ્વર ક્ષેત્રમાં દબાણ કરનાર ૧ર૦૦ થી વધુ મીલ્‍કત ધારકોને નોટીસો ફટકારાઇ : તેમાં તા. ૧૮ મીએ જે પ૮ર આસામીઓને નોટીસ અપાઇ તેમાંથી કોઇ કોર્ટમાં દાદ માંગે તો તંત્રને પણ સાંભળવામાં આવે તે પ્રકારની કેવીયેટ રાજકોટ કલેકટરે સિવિલમાં દાખલ કરી છે : કલેકટરે હાઇકોર્ટમાં પણ પત્ર પાઠવ્‍યો છે : તંત્રની પૂરી તૈયારીઓ

 

 

(2:51 PM IST)