News of Tuesday, 23rd December 2025
મહેસુલ ખાતાએ રાજકોટ કલેકટરને ફાળવેલ ૩૭ કલાર્કમાંથી ૩પ હાજર : નિમણુંક અપાઇ
કુલ ૩પ માંથી ૧ર નવા લેડીઝ કલાર્ક રાજકોટ કલેકટરે તમામ મામલતદાર કચેરીઓ-પુરવઠા-લેન્ડ ગ્રેબીંગમાં ઓર્ડરો કર્યા

રાજકોટ, તા., ૨૩ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ-એની મુખ્ય પરીક્ષાના આગરી પરિણામના આધારે મંડળ દ્વારા અત્રેના જિલ્લાના મહેસૂલી મહેકમે કુલ-૩૭ ઉમેદવારોની મહેસૂલી કારકુન, વર્ગ-૩ તરીકે નિમણૂંક અર્થે ભલામણ કરવામાં આવેલ, જે અન્વયે ફાળવેલ કુલ-૩૭ ઉમેદવારોને હુકમોની શરતોને આધીન ૫ (પાંચ) વર્ષ માટે ફિકસ પગારમાં એડહોક ધોરણે નિમણુંક આપવા હુકમ કરવામાં આવેલ છે. જે કુલ-૩૫ ઉમેદવારોએ હાજર રીપોર્ટ તેમજ નાણા વિભાગનાં તા. ૨૮-૦૩ -૨૦૧૬ ના ઠરાવના પત્રક-૨ મુજબની બાહેંધરી રજૂ કરેલ છે.
મહેસુલ ખાતા રાજકોટ કલેકટરને ફાળવાયેલ ૩૭ માંથી ૩પ કલાર્ક લેડીઝ-જેન્ટસ બંને દ્વારા હાજર રીપોર્ટ તથા નાણા વિભાગનો બાહેધરી રજુ કરતા કલેકટર ડો.ઓમપ્રકાશે ખાલી પડેલ તમામ ૩પ નવા કલાર્કને મામલતદાર કચેરીએ, પુરવઠા વિભાગ, લેન્ડ ગ્રેબીંગ શાખામાં તથા અન્ય શાખામાં નિમણુંક આપતો ઓર્ડર કર્યો છે. મોટા ભાગની ખાલી જગ્યાઓ હતી તે ભરાઇ હોવાનું કલેકટર કચેરીના સુત્રોએ ઉમેર્યુ હતું. આ ૩પ માંથી ૧ર જેટલા નવા લેડીઝ કલાર્ક હોવાનું ઉમેરાયું હતું.
૩૫ ઉમેદવારોને વિવિધ કચેરીઓમાં ફાળવવામાં આવ્યા છેઃ વંદના ભાવેશભાઈ જોબનપુત્રા - મતદાર નોંધણી અધિકારી, રાજકોટ શહેર (દક્ષિણ) જુહી ચિરાગભાઈ માણેક - મેજીસ્ટ્રીયલ શાખા, કલેકટર કચેરી, રાજકોટવૈશાલી કેશવભાઈ સેંજલીયા - મામલતદાર કચેરી, ધોરાજી ૮યાજ્ઞિક લાલજીભાઈ સભાયા - ખાસ શાખા, કલેકટર કચેરી, રાજકોટ કિરણબેન દેવરાજભાઈ નાંગળ - પ્રાંત કચેરી, રાજકોટ શહેર-પરમ નિલેશભાઈ રાવલ - મામલતદાર કચેરી, લોધીકા દર્શિત ગોપાલભાઈ ઉધાડ - પ્રાંત કચેરી, ધોરાજી ૧૨અંકિતકુમાર અરવિંદભાઈ કુકડીયા - મામલતદાર કચેરી, જસદણ ૧૩ અતુલ પ્રવિણભાઈ વાઘેલા - મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા રવિ પ્રવિણભાઈ આલ - ના.કા.ઈ.શ્રીની કચેરી, પડધરી સમીપકુમાર યજ્ઞેશભાઈ વૈદ્ય - રેકર્ડ શાખા, કલેકટર કચેરી, રાજકોટ મૌલિક નરેશભાઈ માંગરોળીયા - મામલતદાર કચેરી, જેતપુર (ગ્રામ્ય) પ્રિતકુમાર શાંતિલાલ કુંડારીયા - મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા કલ્પરાજસિંહ દિગ્વિજયસિંહ ચુડાસમા - પ્રાંત કચેરી, રાજકોટ શહેર-૨ નમ્રતાબેન જયંતિલાલ ગાંભવા - પ્રાંત કચેરી, રાજકોટ ગ્રામ્ય ઉત્તમ રાજેશભાઈ પેઢડીયા - મામલતદાર કચેરી, પડધરીરોશની કૈલાસભાઈ ગોડલીયા - મામલતદાર કચેરી, રાજકોટ શહેર (દક્ષિણ) પુષ્પરાજસિંહ અજયસિંહ રાણા - જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ શિવાની રાજેશભાઈ મહેતા - લેન્ડ ગ્રેબીંગ સેલ, કલેકટર કચેરી, રાજકોટ ખુશાલીબા દિલુભા સોલંકી - મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પヘમિ) મિતેષભાઈ રાજુભાઈ શેખ - મહેકમ શાખા, કલેકટર કચેરી, રાજકોટ મિલન ભરતભાઈ ગોંડલીયા - મામલતદાર કચેરી, કોટડાસાંગાણી જીતેન ધીરૂભાઈ ચાવડીયા - પ્રાંત કચેરી, ગોંડલ અપેક્ષાબા મનહરસિંહ જાડેજા - જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ નિરાલીબા મહેન્દ્રસિંહ ગોહિલ - મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પૂર્વ) ૩૦ગૌરવ મનસુખભાઈ જોગાણી - મામલતદાર કચેરી, વિંછીયા સત્યપાલ જેસીગભાઈ સોનારા - મામલતદાર કચેરી, કોટડાસાંગાણી ૩૨પ્રતિક રમેશભાઈ વૈશ્રાણી - ચૂંટણી શાખા, કલેકટર કચેરી, રાજકોટ કિનલ અશ્વિનભાઈ સાંગાણી - મામલતદાર કચેરી, રાજકોટ શહેર દક્ષિણ ૩૪આઝાદ હિતેન્દ્રભાઈ કટ્ટા - મામલતદાર કચેરી, ગોંડલ (ગ્રામ્ય) ધ્રુવ રમેશભાઈ હિરપરા - મામલતદાર કચેરી, જેતપુર (ગ્રામ્ય) જુનેઝ માહમદ વકાલીયા - ના.કા.ઈ.શ્રીની કચેરી, કોટડાસાંગાણી મનાલીબેન ભીખાભાઈ બોપલીયા રાજકોટ શહેર (પૂર્વ) અને જિલ્લા પુરવઠા કચેરી પ્રદિપ કાંતિલાલ પરમાર - મામલતદાર કચેરી, જામકંડોરણા પરીક્ષિત પ્રવિણભાઈ રાઠોડ - મામલતદાર કચેરી, ઉપલેટા.
(4:13 PM IST)










