<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

પુરૂષાર્થ સ્‍કુલ અને પાઠક ઇંગ્‍લીશ મીડિયમ સ્‍કુલ દ્વારા શનિવારે એન્‍યુઅલ સ્‍પોર્ટસ મીટ શાળાના ૬૦૦ બાળકો વાલીઓ સાથે વિવિધ રમતોમાં ભાગ લેશે

સંસ્‍થાના રપ વર્ષની ઉજવણી અંતર્ગત

 

રાજકોટ : પુરૂષાર્થ સ્‍કુલ અને પાઠક સ્‍કુલ, શીતલ પાર્ક, ૧પ૦ ફુટ રીંગ રોડ દ્વારા એન્‍યુઅલ સ્‍પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં કે.જી. થી ધો. ૧૦ સુધીના વિદ્યાર્થીઓ અવનવી રમતોમાં પોતાનું કૌશલ્‍ય બતાવશે. આ વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ વિવિધ રમતોમાં ભાગ લેશે. શાળાના ૬૦૦ થી વધુ બાળકો રપ થી વધુ રમતોમાં ભાગ લેશે.

આ રમતોત્‍સવ તા. ૦૩ શનિવાર, સવારે ૮ થી ૧, વેલ્‍વેટ પાર્ટી પ્‍લોટ, રીંગ રોડ ખાતેના મેદાનમાં યોજાશે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (૩૬.૮)

(4:11 PM IST)