<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

એસ્‍ટ્રોન નાલુ બે દિવસથી બંધઃ ટ્રાફિક સમસ્‍યાથી લોકો હેરાન પરેશાન

 

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૭ના વિવિધ વિસ્‍તારોમાં પાણીની પાઇપ લાઇનનાં કામગીરીના કારણે રસ્‍તાઓ બીસ્‍માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્‍યારે બીજી તરફ એસ્‍ટ્રોન ચોકથી અમીન માર્ગ તરફ જવાના માર્ગ પર પાણીની લાઇન બદલવાની કામગીરીના કારણે છેલ્‍લા બે દીવસથી આ નાલુ રાહદારીઓ માટે બંધ હોય લોકો ઇન્‍દ્રપ્રસ્‍થ, એવીપીટી તથા જનકલ્‍યાણના નાલાનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપરોકત તસ્‍વીરમાં પાણી લાઇનની કામગીરીના કારણે નાલું બંધ છે. તે વખતની તસ્‍વીર (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

(4:26 PM IST)