News of Wednesday, 7th January 2026
પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજી દ્વારા સર્વ જ્ઞાતિ ૫મો સમુહલગ્ન યોજાયોઃ ૩૮ નવદંપતિના પ્રભુતામાં પગલા

રાજકોટઃ પ્રાંસલા મુકામે ૨૬મી રાષ્ટ્રકથાના સમાપન પછી એ જ ડોમમાં સ્વામી ધર્મબંધુજી દ્વારા સતત પાંચમાં વર્ષે સમુહલગ્ન યોજાયો હતો. જેમાં પ્રાંસલા પંથકના વિવિધ ગામોના સર્વ જ્ઞાતિના ૩૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. પ્રત્યક દંપતિને આશરે રૂ.૮૦,૦૦૦ મુલ્યની ઘરવખરીની ૫૨ વસ્તુઓ ભેટ તેમજ જમણવાર આપવામાં આવેલ હતો. (તસ્વીર- અહેવાલઃ દિનેશ પરમાર- પ્રાંસલા- રાજકોટ)
(11:33 AM IST)










