તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Thursday, 8th January 2026
મણિયાર હોલ તથા સંતોષ પાર્કના હોલનું કેટલું ભાડુ ?

રાજકોટઃ મણીયાર હોલનું ભાડુ : સવારે ૮ થી ૧ રૂા. ૬૦૦૦, બપોરે ર થી ૭ રૂા. ૮૦૦૦, રાત્રે ૮ થી ૧ રૂા.૧૦૦૦ રવિવારનો ચાર્જ અનુક્રમે ૮૦૦૦, ૧૦,૦૦૦ અને ૧ર,૦૦૦ રૂા. ૩૦૦૦ પ્રતિ શિફટ મેન્ટેનન્સ અને ર૦,૦૦૦ ની ડિપોજીટ.
સંતોષ પાર્ક હોલનું ભાડુ : એ.સી. હોલ લગ્ન, સગાઇ, ધાર્મિક વગેરે પ્રસંગો માટે રૂા. ૩૦,૦૦૦, બેસણું- ઉઠમણું ચાર કલાક માટે રૂા. ૧પ,૦૦૦, કોમર્શિયલ હેતુ માટે રૂા. પ૦,૦૦૦, નોન એ.સી. હોલનું ભાડુ આ હેતુ માટે અનુક્રમે રૂા. ર૦,૦૦૦, ૧૦,૦૦૦ અને ૪૦,૦૦૦ એટલી જ ડિપોઝીટ.
(4:23 PM IST)










