તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
અધિકારી બન્યા આમ આદમી

રાજકોટઃ આજે રેસકોર્ષ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬નું મનપાના સહયોગથી આયોજન કરાયુ હતું. જેમાં દેશ- વિદેશના પતંગબાજાઍ આકર્ષક પતંગો ઉડાડી હતી. ત્યારે મનપાના કમિશનર તુષાર સુમેરાઍ અધિકારીમાંથી આમ આદમી બની ધર્મપત્ની અને પુત્રી સાથે પતંગ ઉડાડવાની મજા માણી હતી ત્યારની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:44 PM IST)










