News of Tuesday, 13th January 2026
અકિલા ન્યૂઝ : મકરસંક્રાંતિના આગલા દિવસે રાજકોટની સદર બજારમાં લોકોનો જમાવડો, પતંગ અને દોરીની ખરીદી કરવા લોકોની પડાપડી, પતંગ અને દોરીમાં ૧૫% નો વધારો આ વર્ષે જોવા મળ્યો, હર વર્ષ કરતા આ વર્ષે ખરીદી માટે લોકોની પડાપડી, જુઓ લાઈવ દ્રશ્યો સદર બજારથી. કેમેરામેન : સંદીપ બગથરીયા : રિપોર્ટ : નિલેશ શીશાંગીયા: જુઓ વિડીયો

(5:43 PM IST)










