<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

પ્રશાંત કોરાટને હૈયાના હેતથી વધાવતા સંજય ચાવડા

 

રાજકોટઃ પ્રદેશ ભાજપના મહામંત્રી બન્‍યા બાદ પ્રથમ વખત રાજકોટ શહેરમાં આવેલા ડો.પ્રશાંતભાઇ કોરાટનું ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે ૬૮ વિધાનસભાના ધારાસભ્‍ય ઉદય કાનગડની હાજરીમાં ભાજપના યુવા અગ્રણી શ્રી સંજય અરૂણભાઇ ચાવડાએ ફુલહારથી શાનદાર સ્‍વાગત કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

(3:39 PM IST)