<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

મવડીના લાલુભાઇ પારેખ ટાઉનશીપના શોપીંગ સેન્‍ટરની ૧૦ દુકાનોની કાલે હરરાજી

 

રાજકોટઃ મનપા દ્વારા લાલુભાઇ પારેખ ટાઉનશીપ ટી.પી. સ્‍કીમ ૨૭ મવડીના પ્‍લોટ નં.૫૧-બી, ખાતે વેસ્‍ટઝોન પેકેજ-પ હેઠળ તૈયાર થયેલ. લાલુભાઇ પારેખ ટાઉનશીપ શોપીંગ સેન્‍ટરની દુકાનોની જાહેર હરરાજી તા.૨૧ના સવારે સ્‍થળ પર યોજાશે. આ દુકાનોના ૧૪.૦૫થી ૨૨.૯૭ ચો.મી. કાર્પેટના રૂા.૧૫ લાખથી રૂા.૨૫.૭૦ લાખ અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી છે

(3:14 PM IST)