<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

સિવિલ હોસ્‍પિટલ ચોકમાં ડો. આંબેડકરજીની પ્રતીમા પાસે સફાઇ-CCTVની માંગ

રાજકોટઃ શહેરના સિવિલ હોસ્‍પિટલ ચોકમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે સફાઇ કરાવવા તથા સુરક્ષા માટે સીસીટીવી કેમેરા મુકવા શહેર ભીમ આર્મીના આગેવાનો દ્વારા પત્ર પાઠવી મ્‍યુનિ. કોપોરેશનમાં રજુઆત કરવામાં આવી હતી.(તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

 

(2:51 PM IST)