News of Tuesday, 3rd February 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના રેસકોસ ચોક સ્થિત યસ બેન્ક માં લાગી આગ, નાથ સ્ટોલની બાજુમાં બેંકના પહેલે માળે આગ લાગી હતી, ફાયર ટીમ દ્વાર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા.: જુઓ વિડિઓ

અકિલા ન્યૂઝ : રાજકોટના રેસકોસ ચોક સ્થિત યસ બેન્ક માં લાગી આગ, નાથ સ્ટોલની બાજુમાં બેંકના પહેલે માળે આગ લાગી હતી, ફાયર ટીમ દ્વાર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા.
(12:27 AM IST)










