News of Tuesday, 3rd February 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોસાયટીમાં શાકભાજી વેંચવા નીકળેલ વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, લારી ખેંચતા સમયે અચાનક ઢળી પડ્યો, ઘટના સીસીટીવીમાં કેદ, સોસાયટીના લોકો તુરંત મદદે દોડી આવ્યા. : જુઓ વિડિયો

(11:44 AM IST)










