તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Saturday, 7th February 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ ગ્રામ્ય લેવલે અરજદારોની મુશ્કેલીને લઈ DDOનો મહત્વનો પરિપત્ર, 50% મહિલા અનામતની સાચી અમલવારી માટે જિલ્લા વિકાસ અધિકારીનો કડક વલણ મહિલા પ્રતિનિધિના સ્થાને પતિ સક્રિય હશે તો થશે કાયદાકીય કાર્યવાહી પંચાયત બેઠકમાં અન્ય વ્યક્તિ હાજર રહેશે તો કાયદા મુજબ પગલાં લેવાશે ફરિયાદ અને પુરાવા મળતાં જ તાત્કાલિક કાર્યવાહી કરવાની ચેતવણી નાયબ DDO જય ગોસ્વામીનું આપી. : જુઓ વિડિયો

(2:09 PM IST)










