News of Saturday, 7th February 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના હેમુગઢવી હોલમાં ચાલી રહેલ નાટક હું છું નથ્થુરામ ગોડસેનો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ, પોસ્ટરમાં લખાયું નાટકના હિંસામાં સૂત્રો, હત્યારો ક્યારેય હીરોના હોઈ શકે!, કોંગ્રેસના કાર્યકરો સ્ટેજ પર ચડી ગયા, પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત : જુઓ વિડિયો

અકિલા ન્યૂઝ : રાજકોટના હેમુગઢવી હોલમાં ચાલી રહેલ નાટક હું છું નથ્થુરામ ગોડસેનો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ, પોસ્ટરમાં લખાયું નાટકના હિંસામાં સૂત્રો, હત્યારો ક્યારેય હીરોના હોઈ શકે!, કોંગ્રેસના કાર્યકરો સ્ટેજ પર ચડી ગયા, પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત.
(9:36 PM IST)










