News of Tuesday, 10th February 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગરપાલિકાનું રૂ. 3604.90 કરોડનું બજેટ મંજૂર: કરવધારો રદ અને અનેક નવી યોજનાઓની ભેટ , મિલકત અને પાણી વેરાના વ્યાજમાં રૂ. 10,000 સુધીની માફી અને BU ફીમાં હપ્તા પદ્ધતિની સુવિધા, મહિલાઓ માટે ભેટ: રૂ. 1000માં વાર્ષિક મુસાફરી પાસ અને ખાસ ‘પિંક બસ’ની સુવિધા, શહેરનો વિકાસ: રેસકોર્સ નવનીકરણ માટે રૂ. 10 કરોડ, નવા 25 પબ્લિક ટોઇલેટ અને 100 ઇલેક્ટ્રિક બસો માટે નવા ડેપોનું આયોજન. : જુઓ વિડિયો

(1:18 PM IST)










