<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

નવી યોજનાઓ

 

ક્રમ                         યોજના/ પ્રોજેકટનું નામ    બજેટ

                   જોગવાઇ રૂા.

૧.      રેસકોર્ષ સંકુલ બ્‍યુટિફિકેશન સાથે નવિનીકરણ કરવાનું કામ. ૧૦ કરોડ

ર.      રાજકોટ મહાનગરપાલિકાના હયાત તથા નવા સમાવિષ્ટ થતા ૧ કરોડ

         વિસ્‍તારોમાં નવા બ્રિજની જરૂરીયાત અંગે પાયલોટ સ્‍ટડી.          

૩.      વોર્ડ નં.૧૫માં મોહનભાઈ સરવૈયા કોમ્‍યુનીટી હોલ રીનોવેશન. ૫૦ લાખ

૪.        વોટર ડીસ્‍ટ્રીબ્‍યુશન રીયલ ટાઇમ મોનીટરીંગ માટે SCADA System. ૧ કરોડ

પ.      તમામ પબ્‍લિક ટોયલેટ અપગ્રેડ કરવા.                   ૪ કરોડ

૬.      સીનીયર સીટીજનના નામ થી વળક્ષારોપણ.               ૬ કરોડ

૭.        PMeBus Sewa અંતર્ગત૧૦૦ ઈલે. બસ માટે ચાર્જીંગ

         સ્‍ટેશન તથા માળખાકીય સુવિધા ઉભી કરવાની કામગીરી. ૨૫ કરોડ

         (રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા)                                 

૮.      નાના મવા બ્રિજ નીચે ગેમઝોન સાથે કાફેટેરીયા (પી.પી.પી. ધોરણે)     -

૯.      નવી સેન્‍ટ્રલ ઝોન ઓફિસ બિલ્‍ડીંગ (પી.પી.પી. ધોરણે)            -

૧૦.     ‘નમોવનઁનું નિર્માણ (પી.પી.પી. ધોરણે)                           -

૧૧.     વોર્ડ નં.૧૨માં નવો સ્‍વીમીંગ પુલ (પી.પી.પી. ધોરણે)             -

૧૨.     વેસ્‍ટ ઝોનમાં નવું શોપિંગ સેન્‍ટર (પી.પી.પી. ધોરણે)              -

૧૩.     વેસ્‍ટ ઝોનમાં મોર્ડન ફૂડ ઝોન (પી.પી.પી. ધોરણે)                 -

૧૪.    લેટેસ્‍ટ ટેકનોલોજી સાથે ૬૦ એલ.ઈ.ડી. બોર્ડ (પી.પી.પી. ધોરણે).       

(3:37 PM IST)