News of Thursday, 12th February 2026
રાજકોટમાં ૩૩.૮ ડીગ્રી તાપમાન બપોરે રઃ૩૦ વાગે

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે અને રાત્રીના સમયે ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. ત્યારે બપોરે તાપ સાથે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આજે બપોરે મહત્તમ તાપમાન ૩૩.૮ ડીગ્રી તાપમાન નોંધાયું છે. ભેજનું પ્રમાણ ૩૦ ટકા અને પવનની ગતિ ૬ કિ.મી. છે.
(4:19 PM IST)










