<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ગજાનનધામ પરિવાર દ્વારા ફરાળી ચેવડો, ટોપરા-મગફળી પાકનું વિતરણ

 

રાજકોટ : શ્રી ગજાનનધામ પરિવાર દ્વારા મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિતે રાહતદરે ફરાળી ચેવડો તથા ટોપરા-મગફળી પાકરૂપિયા -૧૨૦મા આપવામાં આવ્‍યા હતો. જેનો ૧૧૦૦ પરિવારે લાભ લીધો હતો... વિતરણ સમયે મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, દંડક મનીષભાઇ રાડિયા, કોર્પોરેટર શ્રીમતિ વર્ષાબેન પાંધી, તેમજ સોની સમાજના વિનુભાઇ પારેખ, અશ્વિનભાઇ બુધ્‍ધદેવ, નીતિનભાઇ પાંધી, નીતિનભાઇ ઝરીયા, જગદીશભાઇ જાદવ,  રાજેન્‍દ્રસિંહ જાડેજા, ધ્રુવ રાજા,કમલેશભાઇ હિંડોચા, જગદીશભાઇ કોટેચા, મયંકભાઇ પાંઉ પ્રશાંત મેમોરિયલ ટ્રસ્‍ટના હિતેષભાઇ ચોકસી તેમજ સિનિયર સિટીઝન બહેનો ઉપસ્‍થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા ગજાનનધામ પરિવારે જહેમત ઉઠાવી હતી

(3:36 PM IST)