તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
અજીતકાકાનો ૭૩મો જન્મદિવસ અભિનંદન વર્ષા...

રાજકોટઃ અકિલાના ચીફ એડીટર શ્રી અજીતભાઈ ગણાત્રાનો આજે ૭૩મો જન્મદિવસ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરના પ્રિન્ટીંગ પ્રેસો સહિત મોરબીના કારખાનાઓ માટે સેંકડો અતી આધુનીક મશીનો બનાવી ક્રાંતિ સર્જનાર જોષી પરિવાર અને પ્રેસ એન્ટરપ્રાઈસના સંચાલકો, સર્જક શ્રી રાહુલભાઈ જોષી, શ્રી ભરતભાઈ જોષી, શ્રી નિલેશભાઈ જોષી, શ્રી કમલેશભાઈ જોષી, શ્રી જીતેનભાઈ જોષી, શ્રી નિરજભાઈ જોષી અજીતકાકાને પૂષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા આપી રહેલા નજરે પડે છે. અકિલા પરિવારના તમામ સભ્યોએ અજીતકાકાને અંતરની શુભેચ્છાઓ આપી હતી.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:00 PM IST)










