News of Tuesday, 24th February 2026
આશરો છીનવાયો

પોતાના જ આંગણામાં કાટમાળ પર બેસીને શૂન્યમાં તાકી રહેલી આંખો ઘણું બધું કહી જાય છે. ચાર મહિલાઓ કાટમાળના ઢગલા વચ્ચે બેઠી છે. તેમના ચહેરા પર આઘાત અને ગમગીની સ્પષ્ટ દેખાય છે. આસપાસ પડેલા પથ્થરો અને ઇંટો એ વાતની સાક્ષી પુરે છે કે, આશરો એકાએક છીનવાઇ ગયો છે. (તસ્વીર :- સંદિપ બગથરીયા)
(2:38 PM IST)










