<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

રાજકોટમાં ૩પ ડીગ્રી તાપમાન : ૧૪ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન

બપોરે રઃ૩૦ વાગે

 

રાજકોટ : શહેરમાં ગઇકાલથી પવનનું જોર જોવા મળી રહ્યું છે. આજે પણ તાપ સાથે ૧૪ કિ.મી. ની ઝડપે પવન ફૂંકાઇ રહ્યા છે. સાંજ સુધીમાં ગરમીમાં હજુ એકાદ ડીગ્રીનો વધારો થઇ શકે છે.

(4:19 PM IST)