<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

અકિલા ન્યૂઝ : બાળકોને ઉપાડી જતી ગેંગ મામલે રાજકોટ DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ કહ્યું, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં થોડા દિવસથી અફવાહો ચાલે છે કે ટોળાએ અમુક લોકોને માર માર્યો હોઈ કે એ બાળકો ઉપાડતી ગેંગ છે જે ખરેખર અફવાહ છે આવી કોઈજ ફરિયાદો ફિલહાલ અમારી પાસે નથી આવી. : જુઓ વિડિયો

(4:34 PM IST)