<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

નવા કોર્ટ બિલ્ડીંગના પાંચમાં માળે આગ લાગી : જુઓ વિડિયો

રાજકોટ : ઘંટેશ્વર ખાતે આવેલ નવી કોર્ટ બિલ્ડીંગના પાંચમા માળે ૫૬૫ નંબરના રૂમમાં ન્યાયમૂર્તિ શ્રી જાદવની કોર્ટમાં આગ લાગ્યાનું અને ધુમાડા નીકળી રહ્નાનું જાણવા મળ્યુ છે.

(5:03 PM IST)