<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

રાજકોટમાં તમાકુ-ગુટકા નિયંત્રણને લઈને શિક્ષકોને દંડના પરિપત્રની વિરુદ્ધ રોષ વ્યાપ્યો

મહિસાગરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજકોટના DDOના પરિપત્રનો વિરોધ કર્યો

રાજકોટમાં તમાકુ-ગુટકા નિયંત્રણને લઈને શિક્ષકોને દંડના પરિપત્રની વિરુદ્ધ રોષ વ્યાપ્યો છે. મહિસાગરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજકોટના DDOના પરિપત્રનો વિરોધ કર્યો છે. શાળાની આસપાસ તમાકુ અને ગુટકા બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી હતી, પરંતુ આ કામગીરી નિષ્ફળ રહી શકે તે ગંભીરતાથી જોતા પરિપત્રને બહાર પાડવામાં આવતાં શિક્ષકોમાં રોષ ફેલાયો છે. DDO દ્વારા પરિપત્ર પાછો ખેંચવાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માગ સામે હવે રાજયભરમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

(12:25 PM IST)