<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

કાલે મનપાનું ખાસ જનરલ બોર્ડઃ ફલાવર બેડની અરજન્ટ દરખાસ્ત

જમીન વેચાણ, દુકાનોની હરરાજી સહિતની ૧૧ દરખાસ્ત તૈયાર, બે અરજન્ટ દરખાસ્ત મુકવા કવાયત

રાજકોટઃ મનપા હયાત બોર્ડીનું છેલ્લુ સ્પેશિયલ જનરલ બોર્ડ આવતીકાલના ૧૦મીના મળશે. સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલ અને બોર્ડમાં બાકી હોય તેવી ૧૧ દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે. આ સ્પેશિયલ બોર્ડમાં પ્રશ્નોતરી થઇ શકશે નથી. રાજકીય બોર્ડીની મુદ્દત તા.૧૧ના રોજ પૂર્ણ થનાર હોય મંગળવારે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યુ છે. ફલાવર બેડમાં હા સિસ્ટમની દરખાસ્ત  તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે તેવી જ કાલના બોર્ડમાં બે અરજન્ટ દરખાસ્ત રજૂ કરવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.

 

(4:05 PM IST)