News of Saturday, 14th March 2026
લોધીકા તાલુકા ભાજપ મોરચામાં મિડીયાઆઇટી વિભાગમાં હોદેદારોની વરણી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરાઃ તા.૧૩, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઇ આર્ય તથા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા મહામંત્રી હરેશભાઇ હેરભા નરેન્દ્રસિંહ જાડેજા રવિભાઇ માંકડીયા રાજકોટ જીલ્લા ભાજપના તમામ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી લોધીકા તાલુકાના તમામ પ્રમુખ અને મહામંત્રીઓ ની નિમણૂક કરવામાં આવેલ
લોધિકા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે પરાગ વેકરીયા મહામંત્રી નિર્મળ કુગશીયા યોગીરાજ સિંહ જાડેજા કિશાન મોરચા પ્રમુખ તરીકે અશ્વિનભાઇ મોરડ મહામંત્રી નિલેશભાઈ ખાપરા ભાવેશભાઈ વેકરીયા અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ તરીકે કિશોરભાઈ ખીમસુરીયા રીપીટ મહામંત્રી વિનોદભાઇ મહિડા વિજયભાઇ સાગઠીયા મહિલા મોરચા પ્રમુખ શોભનાબેન કાછડીયા કાજલબેન ગોસાઇ માધવીબેન પરસાણા બક્ષીપંચ મોરચા પ્રમુખ તરીકે પ્રવિણભાઇ માલકીયા રીપીટ મહામંત્રી ધનજીભાઈ માટીયા રમણીકભાઇ નિમાવતપ્રેસ મિડિયા કન્વીનર તરીકે સલીમભાઈ વલોરા સહ કન્વીનર સુરેશભાઈ ચૌહાણ સોશિયલ મીડિયા કન્વીનર જતીનભાઈ સખીયા આયુષભાઇ ધ્રુવ આઇ.ટી.વિભાગ કન્વીનર વિવેકભાઈ જોડેલા હર્ષિલભાઇ ડઢાણીયા સહિત ની નિમણૂક ને આવકારતા તાલુકા ભાજપ પ્રમુખ ડો પ્રકાશભાઈ વિરડા મહામંત્રી મયુર સિંહ જાડેજા સુરેશભાઈ વસોયાએ આવકારેલ છે.
(11:22 AM IST)










