News of Monday, 16th March 2026
રાજકોટમાં ગરમીમાં ઘટાડો યથાવત : ૩૭ ડીગ્રી

રાજકોટ : શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રીની અંદર નોંધાઇ રહ્યું છે. આમ, છતાં નોર્મલ મહત્તમ તાપમાનથી ત્રણેક ડીગ્રી ઉંચુ નોંધાય છે. આ સપ્તાહમાં પણ ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા નથી.
(4:03 PM IST)










