News of Tuesday, 17th March 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ PGVCL ટીમ દ્વારા બિલ ના ભરનારા લોકોના કનેક્શન કટ કરવા આજ સવારથી ટીમ ઉતારવામાં આવી, તેની સામે અનેક લોકોને સોલર હોવા છતાં છેલ્લા બે મહિનાનું PGVCL નું આવ્યું બિલ, લોકો અસમંજસમાં ભરવું કે ફરિયાદ કરવી. : જુઓ વિડિયો

(12:37 PM IST)










