સ્વચ્છ શહેર : ઇન્દોર નં.૧ : સુરત બીજુ : નવી મુંબઇ ત્રીજ : મધ્યપ્રદેશના પાટનગરે એક, બે કે ત્રણ વખત નહિ પણ આઠમી વખત સ્વચ્છ શહેરનો ખિતાબ જીત્યો :૩ થી ૧૦ લાખની વસ્તીવાળા શહેરોની કેટેગરીમાં નોયડા પ્રથમ, ચંદીગઢ બીજુ અને મૈસુર ત્રીજા ક્રમે : ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં અમદાવાદ પ્રથમ, ભોપાલ બીજુ અને લખનઉ ત્રીજ2:54 PM IST
બાંગ્લાદેશી અબ્દુલ 'નેહા' તરીકે રહેતો :પોલીસે ભોપાલમાં પકડ્યો: 25 વર્ષ પહેલા ભારત આવ્યો હતો : ભોપાલના બુધવાડા વિસ્તારમાંથી ચોંકાવનારો કિસ્સો :બાંગ્લાદેશી નાગરિક અબ્દુલ કલામ વર્ષોથી ખોટા દસ્તાવેજોની મદદથી ભારતમાં રહેતો અને પોતાને નપુંસક 'નેહા' તરીકે ઓળખાવતો: પોલીસે તેને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી12:50 AM IST
રોકડ કૌભાંડ: જસ્ટિસ યશવંત વર્મા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા : ઇન-હાઉસ તપાસ રિપોર્ટને પડકાર્યો : જસ્ટિસ યશવંત વર્માના ઘરમાંથી મળેલા કરોડો રૂપિયાના કેસમાં સરકાર મહાભિયોગની તૈયારીમાં : જસ્ટિસ વર્માએ સુપ્રીમ કોર્ટમાં આંતરિક તપાસ રિપોર્ટને પડકાર્યો :રિપોર્ટમાં રોકડનો સ્ત્રોત ન જણાવી શકવા બદલ મહાભિયોગની ભલામણ12:46 AM IST
દેશનું ત્રીજું સૌથી સ્વચ્છ શહેર લખનૌ, 44માંથી સીધું ટોપ-3માં પહોંચ્યું: 'નવાબોના શહેર'એ આ અદ્ભુત સિદ્ધિ કેવી રીતે મેળવી? : ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ક્લીન સિટી એવોર્ડમાં ત્રીજા સ્થાન મેળવવા બદલ રાજધાની લખનૌને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો : ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત ૭-સ્ટાર GFC રેટિંગ પ્રાપ્ત કરીને શહેરે કચરા વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા દર્શાવી 12:09 AM IST
બંગાળી ભાષી લોકોને 'દેશનિકાલ' કરવાની ધમકી :'બાંગ્લાદેશી' અથવા 'રોહિંગ્યા' કહેવાય છે : મમતાના કેન્દ્ર પર આકરા પ્રહાર : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર બંગાળીઓ પર કથિત અત્યાચારનો આરોપ લગાવતા કહ્યું કે આ અસહિષ્ણુતા અને ભેદભાવ છે. તેમણે કેન્દ્ર પર રાજ્યની વિકાસ યોજનાઓ માટે ભંડોળ રોકવાનો પણ આરોપ લગાવ્યો12:06 AM IST
રાજકોટના રાજકારણના પીઢ નેતા અને પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકીનું દુઃખદ અવસાન : લાંબી બીમારી સબબ લીધા અંતિમ શ્વાસ : શહેરના વિકાસ અને સિદ્ધાંતો માટે આજીવન લડત ચલાવનાર વ્યક્તિત્વનો અંત! : ૧૯૭૫માં પ્રથમવાર કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા ગોવિંદભાઈ ત્રણ ટર્મ સુધી વિજેતા બન્યા હતા અને ૧૯૯૮-૯૯માં મેયર પદ શોભાવ્યું હતું11:02 PM IST
ભારતમાં iPhone મેન્યુફેક્ચરિંગનો નવો કીર્તિમાન : ૨૦૨૫ના પ્રથમ છ માસિકમાં ૨.૩૯ કરોડ iPhone બન્યા, ગત વર્ષ કરતાં ૫૨% નો જંગી વધારો : ટ્રમ્પની ધમકીઓ છતાં નિકાસમાં ઉછાળો : અમેરિકાના બજારમાં ચીનને પણ પછાડ્યું! : માર્કેટ રિસર્ચર કેનાલિસ મુજબ ભારતમાં ઉત્પાદિત ૭૮% iPhone અમેરિકા મોકલાયા : ૨.૨૮ કરોડ યુનિટની વિક્રમી નિકાસ, જેની કિંમત ૧.૯૪ લાખ કરોડ રૂપિયા : સપ્લાય ચેઇનનું વૈવિધ્યકરણ, સરકારી પ્રોત્સાહનો અને વધતું બજાર ભારત પર Appleના અતિશય ફોકસના મુખ્ય કારણો10:42 PM IST
મિલકતની ખરીદી ક્યારે ગેરકાયદેસર બની? :રોબર્ટ વાડ્રા સામે EDની ચાર્જશીટ પર સુરજેવાલાએ ઉઠાવ્યા આ 7 પ્રશ્નો : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ રોબર્ટ વાડ્રા સામે EDની ચાર્જશીટ પર સવાલ ઉઠાવ્યા:તેમણે કહ્યું છે કે આ મોદી સરકાર દ્વારા હેરાનગતિનો બીજો દુર્ભાવનાપૂર્ણ પ્રયાસ છે, જે ખરાબ રીતે નિષ્ફળ જશે11:50 PM IST
નરેન્દ્રભાઈ મોદીએ કેવી રીતે બદલી નાખ્યું ભાજપનું મીડિયા મેનેજમેન્ટ? આક્રમક રણનીતિથી લઈને ડિજિટલ ક્રાંતિ સુધીની અદભૂત સફર : રાજકારણમાં સ્થાપિત કર્યા નવા માપદંડ! : સત્તા સામે મીડિયાનું ઝૂકવું કોઈ નવી વાત નથી, પરંતુ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપનું મીડિયા મેનેજમેન્ટ અન્ય મજબૂત સરકારો કરતાં અનેક રીતે અલગ અને વધુ અસરકારક રહ્યું છે : પ્રારંભિક આક્રમક પ્રવક્તા શૈલીથી લઈને સોશિયલ મીડિયા ક્રાંતિ અને વૈશ્વિક કાર્યક્રમો દ્વારા જનમત નિર્માણ સુધીની વિસ્તૃત રણનીતિનું વિશ્લેષણ10:17 PM IST
દેવભૂમિ દ્વારકામાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમેં ફોડ્યો રાજકીય 'બૉમ્બ' : કહ્યું - 'હું હવે ચૂંટણી નહીં લડું' : જાહેરમાં જાહેરાતથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ! : કલ્યાણપુરના સાની ડેમ ખાતેના પદગ્રહણ સમારોહમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમે આપ્યું ચોંકાવનારું નિવેદન : જનતા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું - 'પાંચ વર્ષ કામ કર્યા પછી પણ જનતા પાંચ મત ન આપે તો ક્યાં સુધી લડી શકો? હવે હું સુધરી ગયો છું...'10:01 PM IST
સ્પીપા, ગાંધીનગર દ્વારા ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે ‘અટલ લેક્ચર સિરીઝ’નો ગાંધીનગરથી ભવ્ય શુભારંભ : સુશાસન અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને મળશે બળ : વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને મુખ્ય સચિવે કરાવ્યું ઉદ્ઘાટન : રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં ‘અટલ સંસ્કાર વ્યાખ્યાન શ્રેણી’ના આયોજનનું કર્યું હતું નિર્ધારણ : મુખ્ય સચિવ પંકજ જોશીએ અટલજીના જીવનને રાષ્ટ્રસેવા સમર્પિત ગણાવ્યું : ડૉ. સૌમ્ય કાંતિ ઘોષે ભારતીય અર્થતંત્રમાં તેમના ક્રાંતિકારી યોગદાનની વિસ્તૃત છણાવટ કરી9:52 PM IST
ગુરુગ્રામમાં વિદેશી યુનિવર્સિટીનું પહેલું કેમ્પસ ખુલ્યું : ઓગસ્ટથી પ્રવેશ શરૂ થશે : સાઉથમ્પ્ટન યુનિવર્સિટીએ UGCના નવા નિયમો હેઠળ કેમ્પસ : યુનિવર્સિટી 75 થી વધુ પૂર્ણ-સમયના ફેકલ્ટી સભ્યોને રાખશે, જેમાંથી ઘણાએ યુકે, યુએસ, જર્મની, જાપાન, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ શિક્ષણ આપ્યું છે9:33 PM IST
અરવિંદ કેજરીવાલે તેમના કાર્યકાળ દરમિયાન 1.63 લાખ રૂપિયાનો ફોન ખરીદ્યો હતો ! નવા આદેશ પર થયેલા હોબાળા બાદ દિલ્હી સરકારે યાદી જાહેર કરી : લાખ રૂપિયાના 4 ફોન ખરીદ્યા હતા : મનીષ સીસોદીયાએ પણ લાખથી વધુની કિંમતનો ખરીદ્યો હતો ફોન : દિલ્હી સરકરે આદેશ જારી કર્યો એમાં મુખ્યમંત્રીને લાખથી વધુ કિંમતનો ફોન ઉપયોગ કરવાને આમ આદમી પાર્ટીએ બિનજરૂરી ખર્ચ ગણાવ્યો 9:32 PM IST
લગ્નના 20-30 વર્ષ બાદ થઇ રહ્યા છે ગ્રે ડાઇવોર્સ ! 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં છૂટાછેડાના કેસોમાં 3 ગણો વધારો થયો : જ્યારે કોઈ વ્યક્તિ આર્થિક રીતે આત્મનિર્ભર બની જાય છે અને નિવૃત્તિની નજીક હોય છે, ત્યારે તે ગ્રે ડિવોર્સ વિશે વિચારે છે : આત્મનિર્ભરતા, આત્મસન્માન અને માનસિક સંતુલન તરફના પગલાનું પ્રતીક પણ છે9:32 PM IST
પાકિસ્તાન મીડિયા જુઠ્ઠાણુ ફેલાવવામાં નંબર-૧ : મુનીરના નિર્દેશ પર ટ્રમ્પ વિશે અફવા ફેલાવી કે ટ્રમ્પ સપ્ટેમ્બરમાં પાકિસ્તાન આવી રહ્યા છે : એક મિનિટમાં પોલ ખુલી : આ સમયગાળા દરમિયાન ટ્રમ્પ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ બ્રિટનમાં રહેશે : પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ આવી મુલાકાતની કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો 9:31 PM IST
ગુજરાતમાં 'મહાદેવી' ની સારવાર થશે: કોલ્હાપુરથી જામનગર મોકલવામાં આવશે: જાણો શું બીમારી છે? : બોમ્બે હાઈકોર્ટનો હાથી મહાદેવીને બે અઠવાડિયામાં જામનગર ટ્રસ્ટને સોંપવાનો નિર્દેશ: મહારાષ્ટ્ર બાળ કલ્યાણ વોર્ડનને ટ્રાન્સપોર્ટ પરમિટ જારી કરવાનો અને ગુજરાત વોર્ડનને આવા ટ્રાન્સફર માટે NOC જારી કરવાનો નિર્દેશ અપાયો9:21 PM IST
પાંચ દેશોથી ઘેરાયેલા સીરિયાના જાણો કેટલા દુશ્મનો અને કેટલા મિત્રો છે ? : ઇઝરાયલે કર્યો હવાઈ હુમલો : સીરિયાના બધા દેશો સાથેના સંબંધો અલગ અલગ સમયે બદલાતા રહ્યા છે. ક્યારેક મિત્રતા, ક્યારેક દુશ્મની, અને ક્યારેક તટસ્થતા: જાણો, ઇઝરાયલ અને સીરિયા વચ્ચેની દુશ્મનાવટ પાછળનું સાચું કારણ શું છે? તેની શરૂઆત કેવી રીતે થઈ?8:56 PM IST
બિહારમાં ડિજિટાઇઝેશન ઝુંબેશ:જુલાઈના અંત સુધીમાં 50 લાખથી વધુ જમીનના દસ્તાવેજો ઓનલાઈન થશે : બિહારમાં દસ્તાવેજ ડિજિટાઇઝેશન પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 1990 થી 1995 સુધીના જમીન સંબંધિત કાગળો અપલોડ કરાશે ચાર કરોડ 17 લાખથી વધુ કાગળો ઓનલાઈન બનાવવાનો લક્ષ્યાંક : વિભાગ પાસે 1796 થી આજ સુધી કાગળ સ્વરૂપમાં જમીન સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ 7:41 PM IST
રાજસ્થાનમાં ગ્લોબલ વોર્મિંગની અસર? દર વર્ષે રણ વિસ્તારમાં વરસાદ-પૂરનો કહેર : છેલ્લાં ૫ વર્ષમાં રણવિસ્તાર ધરાવતાં રાજસ્થાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે શું બદલાઈ ગયું છે ભારતનું ક્લાઈમેટ? : જુલાઈથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કાળો કહેર મચાવ્યો છે. અમુક જગ્યાએ તો ૧૩૫ ટકા જેટલો વરસાદ વરસતાં ભયાનક પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે10:32 AM IST
એક પગારદાર કરદાતા ૧૦૦ લોકોનો બોજ ઉઠાવી રહ્યો છેઃ કર પ્રણાલીમાં અસમાનતા વધી : મધ્યમ વર્ગના લોકો કોર્પોરેટ ભારત કરતાં વધુ કર ચૂકવી રહ્યા છેઃ પગારદાર વર્ગ નિષ્પક્ષતા ઇચ્છે છે : પગારદાર લોકો વધુ કર ચૂકવે છે પણ તેમને કોઈ છૂટ મળતી નથી. કળષિ આવક અને રાજકીય પક્ષોને કરમુક્તિ મળે છેઃ આનાથી કરદાતાઓ નિરાશ થયા છે9:41 AM IST
આંદામાન સાગરમાં 'ગુયાના જેવા' અનેક તેલ ક્ષેત્રો મળવાની આશા: 'ઊર્જા વાર્તા 2025' કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ પુરીનો મોટો દાવો! : OALP (ઓપન એકરેજ લાઇસન્સિંગ પોલિસી) રાઉન્ડ-10 હેઠળ 2,00,000 વર્ગ કિલોમીટરથી વધુ વિસ્તારમાં વધુ હાઈડ્રોકાર્બનનું ખોદકામ અને એક્સપ્લોર કરીશું 6:31 PM IST
૫૦ હજાર રૂપિયા સુધી કમાતા લોકોનું જીવન ક્રેડિટ કાર્ડ પર નિર્ભર છે : ઓછી આવક ધરાવતા ૯૩% પગારદાર લોકો અને ૮૫% સ્વ-રોજગાર ધરાવતા લોકો ક્રેડિટ કાર્ડ પર આધાર રાખે છે : ફિનટેક કંપનીઓ વધુને વધુ લોન સુવિધાઓ પૂરી પાડી રહી છે, જેના કારણે ઓછી આવક ધરાવતા લોકો પણ સરળતાથી લોન મેળવી શકે છે : આનાથી રોજિંદા ખર્ચમાં મદદ મળે છે, પરંતુ વધતો જતો ધિરાણનો બોજ પણ ચિંતાનું કારણ બની રહ્યો છે ક્રેડિટ કાર્ડની સાથે, BNPL એટલે કે ‘હમણાં ખરીદો, પછી ચૂકવણી કરો' સેવાઓ પણ લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહી છે4:04 PM IST
ચમત્કાર કે પછી! શિશુ ‘મૃત' હતું તો તેની કિલકારીઓ કઇ રીતે ગુંજવા લાગી? : મધ્યપ્રદેશ સતના જિલ્લાના રામપુર બઘેલાન પોલીસ સ્ટેશન હેઠળના ચકેરા ગામમાં આ વિચિત્ર કિસ્સો બન્યો સરકારી હોસ્પિટલે એક પ્રેગનન્ટ મહિલાને કહી દીધું હતું કે તમારા ગર્ભમાં જે શિશુ છે તે મળત છેઃ પણ, ત્યારબાદ પરિવાર એક અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં મહિલાને લઈ ગયો હતો જ્યાં મહિલાના ગર્ભમાં બાળકને હેમખેમ જીવતું હોવાનું સામે આવ્યું4:17 PM IST
ભારતના રાષ્ટ્રપતિએ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો પ્રદાન કર્યા : પરંપરાગત જીવનશૈલીમાંથી શીખીને આધુનિક સર્કુલરિટી પ્રણાલીઓને મજબૂત બનાવી શકાય છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ : અને શહેરી બાબતોના મંત્રાલયે વર્ષ 2024 માટે વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધર્યો હતો, જેમાં વિવિધ હિસ્સેદારો, રાજ્ય સરકારો, શહેરી સંસ્થાઓ અને લગભગ 14 કરોડ નાગરિકોએ ભાગ લીધો'તો3:16 PM IST
પ્રાકૃતિક ખેતી એ માત્ર કૃષિ પ્રદ્ધતિ નથી, તે પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ માટે એક વિશાળ જન આંદોલન છે : આચાર્ય દેવવ્રતજી : નવી દિલ્હીની તિહાર જેલ પરિસરમાં 'એક કદમ પ્રાકૃતિક કૃષિ કી ઓર' વિષયક વિશેષ કાર્યક્રમ યોજાયો : રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના અનુભવો વર્ણવીને કેદીઓ તથા જેલ સ્ટાફને માર્ગદર્શન આપ્યું :તિહાર જેલમાં શરૂ થયેલી પ્રાકૃતિક ખેતી કેદીઓ માટે આત્મનિર્ભરતાનું માધ્યમ બનશે, પ્રાકૃતિક કૃષિ પેદાશોનું 'તિહાર હાટ' દ્વારા વેચાણ કરાશે : દિલ્હી સરકારના ગૃહમંત્રી આશિષ સૂદ2:38 PM IST
સિરિયા પર ઇઝરાયલનો બોમ્બમારો10:14 AM IST
સોનામાં આગામી મોટો દાવ : સેન્ટ્રલ બેંકોની અસાધારણ ખરીદીને કારણે InCred Equities એ $5,000 ના લક્ષ્યાંકની આગાહી કરી! : ટ્રમ્પે ચેતવણી આપી કે ડોલરથી દૂર થવાનો પ્રયાસ કરનાર દેશો પર યુએસ ૧૦૦% આયાત ટેરિફ લાદશે : ડી-ડોલરાઇઝેશનની વધતી પ્રક્રિયામાં સોનું વૈકલ્પિક રિઝર્વ તરીકે પસંદગીનું માધ્યમ બન્યું : કેન્દ્રીય બેંકો દ્વારા વાર્ષિક ૧,૦૦૦ ટનથી વધુ સોનાનો ઉમેરો : ભૌગોલિક રાજકીય અસ્થિરતા વચ્ચે ભાવ $૩,૩૩૫ થી $૩,૫૦૦ ને સ્પર્શ્યા : $૫,૦૦૦ સુધી પહોંચવાની શક્યતા!9:44 PM IST
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાના પ્રયાસો ફળ્યા : સરડીયા-વાંસજાલિયા નવી રેલવે લાઇનના અંતિમ સ્થાન સર્વેને મંજૂરી : સૌરાષ્ટ્રના ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક વિકાસને મળશે વેગ : રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવે ઝોન હેઠળ ૪૫ કિલોમીટર લાંબી નવી લાઇનને લીલી ઝંડી : સોમનાથ - દ્વારકા - ઓખા - પોરબંદરને મળશે વધારાનો અને ટૂંકો માર્ગ : તીર્થયાત્રીઓ માટે મુસાફરી બનશે વધુ સુગમ9:57 PM IST
વિદેશી રોકાણકારો ભારે વેચાણ કરી રહ્યા છે : DII એ રોકડ સેગમેન્ટમાં રૂ. 1,223.55 કરોડની ચોખ્ખી ખરીદી કરી : FII એ રોકડ સેગમેન્ટમાં રૂ. 1858.15 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું : FII છેલ્લા 4 મહિનાથી રોકડ સેગમેન્ટમાં માસિક ધોરણે ચોખ્ખા ખરીદદારો રહ્યા : DII એ આ મહિને અત્યાર સુધીમાં કુલ રૂ. 16,969 કરોડના શેર ખરીદ્યા10:41 PM IST
ટેસ્લા ડ્રાઇવ કરી વિધાન ભવન પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના બીકેસીમાં ભારતના પ્રથમ ટેસ્લા શોરૂમનું ઉદ્ઘાટન પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક સાથે કર્યું. બન્નેએ નવી લૉન્ચ થયેલી કારનો વ્યવહારુ અનુભવ મેળવવા માટે કારનું અનાવરણ કર્યું અને વાહનમાં બેઠા 10:43 PM IST
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ 11:45 AM IST
દિલ્હી-ગોવા ઇન્ડિગો ફ્લાઇટનું મુંબઈમાં હવામાં એન્જિન ફેલ થતા ખતરનાક ઇમરજન્સી લેન્ડિંગ : ૧૭ મિનિટ સુધી એક એન્જિન પર રહી હવાઈ સફર : મુસાફરોમાં ફેલાયો ભારે ગભરાટ : ફ્લાઇટ નંબર 6E-2612 માં દિલ્હીથી ઉડાન ભર્યા બાદ જ સર્જાઈ ટેકનિકલ ખામી : પાઈલટોની કુશળતાથી મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ : તાજેતરમાં વધતી વિમાન ખામીઓ પર DGCA દ્વારા સઘન તપાસનો આદેશ: એરલાઈન્સની સલામતી પર સવાલો11:48 PM IST
નિમિષા પ્રિયા કેસમાં પીડિત પરિવારે બ્લડ મનીનો ઇનકાર કર્યો: સરકારે કહ્યું - પ્રયાસો હજુ પણ ચાલુ : પીડિત પરિવારનો કોઈપણ સમાધાન કે માફી માંગવાનો ઇનકાર :મૃતકના ભાઈ અબ્દુલ ફત્તાહ મહદીએ કહ્યું છે કે તે કોઈપણ પ્રકારનું વળતર ઇચ્છતો નથી. નિમિષાને હત્યાની સજા થવી જોઈએ, એટલે કે તેને ફાંસી આપવી જોઈએ12:29 AM IST

મહિલા મોરચાની પહેલ.....

દેશના અગ્નિવીર.....

લોન્ચિંગ....

હિમ્મત નહીં હારુ.....
.jpg)
કહા જાયે હમ?.....
અકિલા સોશ્યિલ મીડિયાકેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા ૨૩ યુનિટ સોફ્ટવેર બેઝ્ડ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ સહિત રાજ્યની જેલોમાં કુલ ૮૩ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ કાર્યરત : છ મહિનામાં ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત નામદાર કોર્ટમાં રજૂ કરાયા :માનવ સંસાધન અને સમય ઉપરાંત ખુબ મોટી નાણાકીય બચત થઇ: ન્યાયપ્રક્રિયામાં તેજ ગતિની સાથે પીડિતોને ઝડપી ન્યાય અને ગુનેગારને કડક સજા અપાવવામાં આ માધ્યમ પણ એક મહત્વનું પાસુ10:24 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના જિલ્લા - તાલુકા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવવાનો અભિગમ : હવે વધુ ૧૧ તાલુકા પંચાયતોને નવા તાલુકા પંચાયત ભવન નિર્માણ માટે મુખ્યમંત્રીની મંજૂરી:ડાંગ-અમદાવાદ-ખેડા-છોટાઉદેપુર-પાટણ-બનાસકાંઠા-ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ-મહીસાગર અને રાજકોટ જિલ્લામાં તાલુકા પંચાયતની નવી કચેરીઓ સોલાર રૂફટોપ અને વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સાથે નિર્માણ થશે: ૧૦૪ તાલુકા પંચાયત ભવનમાં સોલાર રૂફટોપ – ૩૧માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સુવિધા10:22 PM IST
સુરત જવેલર્સમાં ફાયરિંગ કરીને લૂંટનો LCBએ ઉકેલ્યો ભેદ: બિહારથી 2 આરોપીને ઝડપ્યા : અન્ય એક ફરાર : સચિન વિસ્તારમાં શ્રીનાથજી જ્વેલર્સના માલિક પર ફાયરિંગ કરી લૂંટની ઘટનામાં દિપક પાસવાનને સ્થાનિકોએ ઝડપી પાડ્યા બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અન્ય 2 આરોપીને બિહાર ખાતેથી ઝડપી પાડ્યા :હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર 8:43 PM IST
શનિવારે સાપુતારામાં ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓ લોક પ્રશ્ને મહત્વની રણનીતિ ઘડશે : ડ્રગ્સ માફીયાઓ સામે લોકોના સહકારથી અભિયાન, વ્યાજખોરોના પાપે કોઇના જીવન ન હોમાઈ , મુદામાલના સોના, ચાંદીના દાગીના મોડા મળવાથી સામાન્ય માણસના પ્રસંગો ન અટકે તેવા વ્યાપક પ્રયાસો રાજ્યભરમાં પ્રબળ બનાવવા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયની નેમ : સાપુતારામાં પ્રવાસીઓને અકસ્માતનો ભોગ બનતા રોકવા જેમણે ઊંડો અભ્યાસ કર્યો છે તેવા અનુભવી IPS રેન્જ IG દ્વારા ડાંગ એસપી યશપાલ જગાણિયા સાથે ચર્ચા, આયોજનને આખરી ઓપ, કાલ સાંજ સુધીમા અધિકારીઓના ધામા4:12 PM IST
’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી : અટલ લેક્ચર સિરીઝ’થી અટલજીના દ્રષ્ટિકોણને વધુ ઊંડાણપૂર્વક સમજવા અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને વધુ બળ મળશે: મુખ્ય સચિવ પંકજ જોશી: અટલજીનું જીવન દેશને સુશાસન તરફ જોડતી અમૂલ્ય કડી :વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ1:27 PM IST
કલેકટરનું અભૂતપૂર્વ પગલૂઃ આખો મેળો ખુલ્લો કરી નાખ્યો મેળાના છેલ્લા ૧૦ દિવસ સૂધી ફોર્મ ઉપાડી-ભરી શકાશે : મોટી રાઇડની SOP અંગે હજુ કોઇ પરિપત્ર નથીઃ ટેન્ડર પ્રક્રિયા ચાલૂઃ ગુજરાતના ખ્યાતનામ કલાકારો-સીંગરોને તેડૂઃ ડો. ઓમપ્રકાશ : સ્ટોલધારકોમાં હવે પડાપડી થવાની શકયતાઃ પ મી ઓગષ્ટ સુધી રમકડા, ખાણીપીણી, નાની રાઇડ તથા અન્ય સ્ટોલધારકોના ફોર્મ લેવાશે2:57 PM IST
કપાસિયા તેલના ડબ્બામાં એક મહિનામાં 150 રૂ.નો ભાવ વધારો ! : કપાસીયા ખોળમાં ભાવ ઊંચા હોય ઘરાકીના અભાવે મિલો બંધ હોવાથી તેલના ભાવમાં ભડકો:નવો કપાસ નવરાત્રી આસપાસ આવશે પછી ભાવ ઘટવાની શક્યતા:પશુપાલકો પણ પશુઓને કપાસિયા ખોળ ખવડાવવાને બદલે બીજા દાણ તરફ વળ્ય:કપાસિયા તેલના ઉત્પાદનમાં 75 થી 80 % નો કાપ 9:40 AM IST
અટીકા શ્રધ્ધા પાર્કમાં જાગરણની રાતે થયેલી ૩.૯૬ લાખની ચોરી રીઢા તસ્કર પ્રવિણ ઉર્ફ પલીયર્ાીએ કરી'તી : રાતે બંધ મકાન દેખાતા જ ટેસ્ટર-પક્કડથી તાળા નકુચા તોડી મિનીટોમાં ચોરી કરી લેવાની આદત : ડીસીબીના પીએઅસાઇ સી. વી. ચુડાસમા, એ. એન. પરમારની ટીમના વિજયરાજસિંહ જાડેજા, જયદેવસિંહ પરમાર, કિશનભાઇ જળુ અને મહાવીરસિંહ જાડેજાની બાતમી પરથી ઝડપી લેવાયોઃ અઢી લાખનો મુદ્દામાલ કબ્જે : અગાઉ ૨૪ ગુનામાં પવલાની સંડોવણીઃ બે વખત પાસાની હવા પણ ખાઇ ચુક્યો છે4:16 PM IST
રવિવારે રાજકોટમાં ગુજરાતભરના ડિસ્ટ્રીબ્યુટર્સ ઉમટશે : ઓનલાઇન માર્કેટ-મોલ અને સામાન્ય દુકાનદારોને ત્યાં વસ્તુની કિંમત સમાન રાખવા માંગણી : કન્ઝયુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ એસો.નું વિરાટ આયોજન : કિંમત અન્યાયથી લાખો લોકોની રોજગારી ખતરામાં: સમાન કિંમત માટે એકશન પ્લાન ઘડાશેઃ ગુજરાતભરના ડિસ્ટ્રીબ્યુટર્સને ઉમટવા હાકલ3:48 PM IST
ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ કેસના ૧૫ આરોપીઓ સામે કોર્ટે તહોમતનામુ ફરમાવ્યુ : રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર અગ્નિકાંડની ઘટનામાં કુલ ૨૭ લોકોના મૃત્યુ થયાં હતાં: મનપાના ઉચ્ચ ઓફીસરો અને પદાધિકારીઓ- જમીન માલીકો સહિતના તમામ આરોપીઓ સામેનો કેસ ચાર્જફ્રેમ કરાયોઃ ૩૧ જુલાઇથી કેસ શરૂ થશેઃ આરોપી જયદીપ ચોૈધરી ઉપર કોર્ટે ૨૦ હજારની કોસ્ટ નાખતા મુદત અરજી પાછી ખેંચી લીધીઃ કેસ શરૂ થતાં કાનુની જંગના મંડાણ....4:09 PM IST
ગાંધીગ્રામના ઇડલીના ધંધાર્થી હિતેષભાઇ સાથે માધાપરના મિહીરે મિત્રતા કેળવી ૧૨.૯૨ લાખનો ચૂનો લગાવ્યો : તમે મારી પાસે એક લાખનું રોકાણ કરાવો તો પાંચ હજાર કમિશન મળશે કહી લલચાવીને છેતરી લીધા :હેમુ ગઢવી હોલ પાછળ ‘ખાઉ ગલી'ની લારીએ નાસ્તો કરવા આવતો હોઇ ભાઇબંધી કરી હિતેષભાઇના નામ પર અલગ અલગ લોન લઇ એપલ મોબાઇલ, એ.સી., વોશીંગ મશીન, કાર ખરીદી લીધાઃ એક માત્ર ૨૦૭૦૦નો હપ્તો ભરી બાકીની રકમ ન ચુકવીઃ એ-ડિવીઝન પોલીસે તપાસ આદરી2:56 PM IST
આંખોની સારવારના બહાને કેરલાને બદલે પતિ ઐયાસી કરવા ગોવા જતો રહેતો'તો! : રાજકોટની ક્રિષ્નાબેન મકવાણાને જામનગરમાં એન્જિનીયર પતિ અને સાસુ સસરાનો ત્રાસ : પતિ દારૂ પી મારકુટ કરી માવતરેથી પૈસા લાવવા દબાણ કરતોઃ આંખોની સારવારના બહાને કેરલાને બદલે ગોવા જઇ ઐયાશી કરતો હોવાનો આક્ષેપઃ નિવૃત શિક્ષક સસરા અને સાસુ પણ પતિનો પક્ષ તાણતા હતાં: મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ2:02 PM IST
રૈયા રોડ પર રહેતાં દિનેશભાઇ લાલકીયાને જલારામ સોસાયટીમાં કાકા નારણભાઇએ છરીના ઘા ઝીંક્યા : તારી ઘરવાળીએ અહિ દૂકાન કરી છે તો અમને વાહન કેમ રાખવા દેતાં નથી કહી ડખ્ખો પેટ પડખામાં ગંભીર ઇજાઃ એક હાથની ટચલી આંગળી અડધી કપાઇ ગઇઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો આજે તો બચી ગયો, હવે પછી મારી જ નાંખીશ કહી ધમકી પણ દીધી4:13 PM IST
મીઠાપુરના ટ્રાન્સપોર્ટમાં ચોરી કરનાર બે ઝડપાયા11:07 AM IST
ચોટીલા, વઢવાણ અને થાન ગુનાના ફરાર આરોપીઓ પકડાયા11:30 AM IST
વંથલી માણાવદર પૂલનું નિરીક્ષણ11:43 AM IST
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિકની સરળતા માટે ભારે વાહનો પર દિવસે પ્રતિબંધ : ટ્રાફિકજામની ફરિયાદ માટે ૨૪ કલાક ઈમરજન્સી કંટ્રોલરૂમ કાર્યરતઃ અત્યાર સુધીમાં ૭૦થી વધુ ફરિયાદોનો તત્કાલ નિકાલ: ૩૦થી વધુ ટ્રાફિક માર્શલ્સ દ્વારા સુગમ વાહન-વ્યવહાર માટે ખડેપગે કામગીરી: ટ્રાફિક ડાયવર્ઝન રિ-ડિઝાઈન કરાયા, ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરાઈ7:20 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
દિગ્ગજ ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધનથી ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કાબિલ ૨' પર છવાયા અનિશ્ચિતતાના ઘેરા વાદળો: પ્રોજેક્ટને લઈને સર્જાયું મોટું સસ્પેન્સ : સ્ક્રીપ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું છતાં શૂટિંગની તારીખો અને કાસ્ટિંગ અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા ફિલ્મનું ભવિષ્ય હવે રોશન પરિવારના હાથમાં; શું નવેસરથી આગળ વધશે આ સિક્વલ?10:55 PM IST
અમદાવાદના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનો જન્મદિન11:04 AM IST
યુવા એડવોકેટ હાર્દિક શેઠનો આજે જન્મદિવસ4:21 PM IST


































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી































































































































































































