News of Tuesday, 17th March 2026
રાજકોટ સહિત સમગ્ર સોૈરાષ્ટ્ર-કચ્છમાં ૨૦૦ કરોડની બાકી પ્રશ્ને વધૂ એક વખત વીજ કનેકશન કટ ડ્રાઇવઃ ૧ હજારથી વધૂ ટીમો દ્વારા ઓપરેશન

પીજીવીસીએલની કોર્પોરેટ ઓફીસે આજે સતત બીજી વખત રાજકોટ સહિત સમગ્ર સોૈરાષ્ટ્ર-કચ્છના ૧૨થી વધૂ વીજ સર્કલો વિસ્તારમાં ૧ હજારથી વધુ ટીમો ઉતારી વિજબીલના બાકી નાણા પ્રશ્ને મેગા વીજ કનેકશન ‘‘કટ'' ડ્રાઇવ રાખી છેઃ રાજકોટના ૯ થી વધૂ સબ ડિવીઝન ક્ષેત્રમાં ધડાધડ કનેકશનો કાપી નાખ્યાઃ સેંકડો ગ્રાહકોએ તા.૧૫ સૂધીમાં ૩ કરોડ જેવી
રકમ ભરી દિધીઃ કુલ ૨૦૦ કરોડની બાકી પ્રશ્ને ઓપરેશનઃ ૧ દિ'માં ૧૦૦ કરોડથી વધૂની વસૂલાતનો ટારગેટ
(4:00 PM IST)










