<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન - સૂત્રોચ્‍ચાર

રાજકોટ : આંગણવાડીના બહેનો દ્વારા પગાર સહિતના પ્રશ્ને આજે સૂત્રોચ્‍ચાર કરી વિરોધ પ્રદર્શન કરેલ. વર્ષોથી પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(3:26 PM IST)