News of Wednesday, 1st April 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગર પાલીકાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ, આજથી બે દિવસ ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, નવ નિરીક્ષકોની કરવામાં આવી નિમણૂંક, વોર્ડ વાઈઝ કાર્યકરો સેન્સ માટે પહોચ્યા ભાજપ કાર્યાલય, વધુ વિગતો આપતા શહેર ભાજપ પ્રમુખ માધવ દવે. : જુઓ વિડીયો

(11:42 AM IST)










