News of Wednesday, 1st April 2026
તમે ફોર્મ ભર્યુ? મનપામાં કોર્પોરેટર બનવા હોડ ભાજપ કાર્યકરો-નેતાઓ ઉમટયા

રાજકોટ, મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીઓની તારીખો ગણતરીના કલાકોમાં જાહેર થવાની શકયતાઓ વચ્ચે ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે, ત્યારે આજે રાજકોટ મનપાની ચૂંટણી લડવા ઈચ્છુકોને પ્રદેશ ભાજપમાંથી આવેલ નિરિક્ષકોએ વ્યકિતગતને સાંભળ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, નિરીક્ષકો ભાવનાબેન દવે, ડો.નરેશ દેસાઈ સહિતના આગેવાનો નજરે પડે છે તેમજ અન્ય છેલ્લી તસ્વીરમાં દાવેદારો ફોર્મ ભરતા તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)
(4:17 PM IST)










