News of Friday, 3rd April 2026
પી.આઇ. એમ.એમ. સરવૈયાએ ભકિતનગર પોલીસ સ્ટેશનનો ચાર્જ છોડયો, પી.આઇ. જે.ડી. પરમારે ચાર્જ સંભાળ્યો

રાજકોટઃ શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં લાંબા સમય સુધી નોંધનીય કામગીરી બજાવી ભાવનગર બદલી પામેલા પી.આઇ. એમ.એમ. સરવૈયાએ ગઇકાલે ભકિતનગર પોલીસ સ્ટેશનનો ચાર્જ છોડયો હતો. નવનિયુકત પી.આઇ. જે.ડી. પરમારે ભકિતનગર પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:32 PM IST)










