News of Saturday, 11th April 2026
માધવનું કંઇ ઉપજતું નથી મધુવનમાં

ગુજરાતી ભાષામાં લોકપ્રિય પુસ્તક છે, ‘‘માધવ કયાય નથી મધુવનમાં'' રાજકોટ ભાજપના મધુવનમાં માધવ તો છે, પણ તેનું કંઇ ઉપજતુ ન હોવાનું લાગી રહ્યું છે. ઉમેદવારોના નામોની યાદીમાં ઉપરથી આદેશ આવે છે, નીચે કોઇ માનવા તૈયાર નથી. આજે માધવભાઇને અતિ ટેન્શનમાં જોઇને પક્ષના ઘણાં વરિષ્ઠો મોજથી હસતા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:47 PM IST)










