News of Saturday, 11th April 2026
જીલ્લા પંચાયતમાં ભાજપના બાકીના ૩ ઉમેદવારો જાહેર કુવાડવામાં પિપળીયા, શિવરાજપુરમાં ઝાપડીયા, બેડલામાં ગોવાણી રાજકોટ, તા.૧૧: જીલ્લા પંચાયતની ૩૬ પૈકી બાકીની ૩ બેઠકો માટે ભાજપે આજે બપોરે ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં કુવાડવામાં સંજય પિપળીયા, બેડલામાં જયાબેન ગોવાણી, શીવરાજપુરમાં દેવેન્દ્ર ઝાપડીયાનો સમાવેશ થાય છે.
જીલ્લા પંચાયતમાં ભાજપના બાકીના ૩ ઉમેદવારો જાહેર કુવાડવામાં પિપળીયા, શિવરાજપુરમાં ઝાપડીયા, બેડલામાં ગોવાણી

રાજકોટ, તા.૧૧: જીલ્લા પંચાયતની ૩૬ પૈકી બાકીની ૩ બેઠકો માટે ભાજપે આજે બપોરે ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં કુવાડવામાં સંજય પિપળીયા, બેડલામાં જયાબેન ગોવાણી, શીવરાજપુરમાં દેવેન્દ્ર ઝાપડીયાનો સમાવેશ થાય છે.
(3:49 PM IST)










