<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

જયાં હરિયાળી ત્‍યાં હરિઃ વૃક્ષારોપણ કરતા સંજય પીપળિયા

 

રાજકોટઃ આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ‘એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત રાજકોટ તાલુકાના મહીકા ગામે રાજકોટ તાલુકા ભાજપ યુવા મોરચા આયોજિત વળક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજય પીપળિયા ઉપસ્‍થિત રહેલ. આ પ્રસંગે પૂર્વ પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી,જિલ્લા યુવા મોરચા પ્રમુખશ્રી દેવભાઈ કોરડીયા,તાલુકા ભાજપ પ્રમુખશ્રી કેયુરભાઈ ઢોલરીયા,જિલ્લા પંચાયત સદસ્‍યશ્રી જસ્‍મીનભાઈ પીપળીયા, પ્રતિનિધિ ભરતભાઈ મકવાણા,તાલુકા પંચાયત રાજકોટ ઉપપ્રમુખ વર્ષાબેન ખૂંટ,કારોબારી ચેરમેન પ્રવીણભાઈ મેઘાણી,અગ્રણીઓ શુભમભાઈ સોજીત્રા, બાબુભાઇ મોલીયા,શ્રી મનોજભાઈ ચૌહાણ,  સંદીપભાઈ રામાણી તથા મહાનુભાવો, ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:23 PM IST)