<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

પતંજલી યોગ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં ૧૪ સ્‍થળોએ યોગ શિબિરનો પ્રારંભઃ યોગ શિક્ષકો તાલીમ આપશે

ર૧ જુન આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ અંતર્ગત

રાજકોટઃ પતંજલિ યોગ સમિતિ અને મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ ૨૧ જૂન આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ ના પ્રોટોકોલ ની ટ્રેનિંગના ભાગરૂપે રાજકોટમાં ઘણા વિસ્‍તારોમાં પતંજલિ યોગ સમિતિના  યોગ શિક્ષકો દ્વારા યોગ કરવામાં આવશે, જેનો લાભ જેવિસ્‍તારના લોકો પોતાના જ વિસ્‍તારમાં લઈ શકશે. તેમ યાદીમાં જણાવાયું છે.

 આ તમામ યોગ શિબિરનું સંચાલન પતંજલિ યોગ સમિતિના રાજ્‍ય પ્રભારી  લક્ષ્મણભાઈ પટેલ અને કિશોરભાઈ પઢીયાર, નટવરસિંહ ચૌહાણ તથા રાજકોટ જિલ્લાના અધ્‍યક્ષ  નીતિનભાઈ કેસરિયા તથા મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા અધ્‍યક્ષ નિશાબેન ઠુંમર ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્‍યું હતું.

 (૧) નીતિનભાઈ કેસરિયા  મો. ૯૪૨૮૨ ૩૧૮૭૩ સવારે ૬:૩૦ થી ૮ પૂજ્‍ય રણછોડદાસજી બાપુ કોમ્‍યુનિટી હોલ આનંદ નગર મેઇન રોડ રાજકોટ, (૨) નટવરસિંહ ચૌહાણ સમય સવારે ૬:૦૦ થી ૦૭:૩૦ ભારત સેવક સમાજ આર્ટ ગેલેરીની સામે રેસકોર્સ રાજકોટ, (૩) અલ્‍પાબેન પારેખ મો ૯૪૨૬૩ ૭૭૮૯૯ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ શિલ્‍પન આઇકોન ની સામે પાટીદાર ચોક સાધુવાસવાણી રોડ રાજકોટ,(૪) મોનાબેન ઠક્કર મો. ૯૪૨૭૦ ૨૨૧૩૪ સમય સવારે ૭ થી ૮ આરએમસી યોગ સેન્‍ટર રેસકોર્સ રાજકોટ, (૫) પદ્માબેન રાચ્‍છ મો ૯૯૦૪૯ ૩૮૩૩૧ સવારે ૬:૩૦ થી ૭:૩૦ ૫- ગીતા નગર રાજકોટ,(૬) નીતાબેન શાહ રતનમ સીટી એસઆરપી કેમ્‍પ ની બાજુમાં બીજો ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ,(૭) કંચનબેન સોનગરા ૯૪૨૯૦ ૯૭૧૩૭ સાંજે ૫ થી ૬ ચામુંડા કળપા નવ પ્રહલાદ રોડ રાજકોટ,(૮) શ્રદ્ધાબેન ગોસાઈ મો ૯૯૯૮ ૨૯૩૪૪૮ સમય સાંજે ૪ થી ૫ પૂજ્‍ય રણછોડદાસ બાપુ કોમ્‍યુનિટી હોલ આનંદ નગર મેઇન રોડ રાજકોટ, (૯) અજયભાઈ મકવાણા સમય સવારે ૭ થી ૮ બાલાજી મંદિર સામે ભુપેન્‍દ્ર રોડ રાજકોટ,(૧૦) કિરણબેન માખેચા મો. ૮૩૨૦૭ ૫૬૯૯૮ સમય સવારે ૫:૩૦ થી ૭:૩૦ ૨૬ ગુંદાવાડી કેતન સિમેન્‍ટની સામે રાજકોટ,(૧૧) કિશોરભાઈ રાઠોડ સમય સવારે ૬.૩૦ થી ૮ રેલ્‍વે કમ્‍પાઉન્‍ડ રાજકોટ

(૧૨) હંસરાજભાઈ કાલરીયા સમય સવારે ૬:૩૦ થી ૮ ગોવિંદ બાગ શેરી નંબર સાત વલ્લભ વાટીકા રાજકોટ,(૧૩) શ્રી કિશોરભાઈ પઢીયાર મો ૯૨૨-૭૪૪-૧૩૦૯ ધારેશ્વર મંદિર ભક્‍તિનગર સર્કલ પાસે રાજકોટ સમય સવારે ૫:૩૦ થી ૭: ૭:૦૦ થી ૮:૩૦ સાંજે ૫ થી ૬:૩૦ અને ૬:૩૦ ૮(૧૪) પૂર્વીબેન માંડલિયા, મો. નં. ૯૭૨૩૯ ૧૯૧૯૫ સરનામું ૨૧/૨૫, યમુના કુંજ, મિલપરા, સમય સવારે ૮  થી ૯  વાગ્‍યા સુધી

તસ્‍વીર નીતીનભાઇ કેશરીયા, નટવરસિંહ ચૌહાણ, ધીરૂભાઇ ઠુમ્‍મર, જેઠશુરભાઇ ગુજરીયા, રમેશભાઇ દત્તા, મોહનભાઇ ભાલાળા, અજયભાઇ જોષી, અજયભાઇ મકવાણા, પૂર્વિબેન સોની, નીતીનભાઇ ભટ્ટ, કિરણબેન ભટ્ટ નજરે પડેછે. (તસ્‍વીર અભિજીત બગથરીયા) (

(2:16 PM IST)