<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

શ્રાવણના પ્રથમ સોમવારે વોર્ડ નં.૪માં પાણી કાપ

વેલનાથપરા- સેટેલાઇટ પાર્ક- કુવાડવા રોડ સહિતના વિસ્‍તારોમાં થશે અસર : તા. ૧૭ ના શટડાઉન, બેડી અને ગ્રીનલેન્‍ડ હેડવકર્સ આધારિત વોર્ડ નં. ૪ ના અનેક વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ રહેશે : મનપાના વોટર વર્કસ વિભાગની સત્તાવાર જાહેરાત

 

રાજકોટ,તા.૧૪:  મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૪ના વિવિધ વિસ્‍તારોમાં ધીમા પાણીની મળતી ફરિયાદોને ધ્‍યાને લઈ પાણી વિતરણ વ્‍યવસ્‍થામાં સુધારો કરવા માટે મહત્‍વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. બેડી ફિલ્‍ટર પ્‍લાન્‍ટથી ગ્રીનલે પમ્‍પિંગ સ્‍ટેશન તરફ જતી ૬૦૦ મી.મી. વ્‍યાસની રાઇઝિંગ મેઈન લાઈનમાં ગ્રીનલે ચોકડી પાસે ૩૦૦ મી.મી. વ્‍યાસનું નવું જોડાણ લેવામાં આવશે. આ કામગીરીને કારણે તા. ૧૭/૦૮/૨૦૨૬, સોમવારના રોજ એક દિવસ માટે બેડી ઝોન તથા ગ્રીનલે પમ્‍પિંગ સ્‍ટેશન આધારિત વોર્ડ નં. ૪ના વિસ્‍તારોમાં શટડાઉન રાખવામાં આવશે.

આ શટડાઉનને પગલે બેડી ફિલ્‍ટર પ્‍લાન્‍ટ હેડવર્ક્‍સ અને ગ્રીનલે હેડવર્ક્‍સ સાથે જોડાયેલા નીચેના વિસ્‍તારોમાં તા. ૧૭ ઓગસ્‍ટના રોજ પાણી વિતરણ બંધ રહેશે. રાજકોટ મહાનગરપાલિકાએ સંબંધિત વિસ્‍તારના નાગરિકોને તેની નોંધ લઈ જરૂરી પાણીનો સંગ્રહ અગાઉથી કરી લેવા અનુરોધ કર્યો છે.

બેડી હેડવર્ક્‍સ આધારિત

વોર્ડ નં. ૪ના વિસ્‍તારો :

વેલનાથ પરા, સાગર પાર્ક, સાઈ પાર્ક, કબીર ધામ, સ્‍કાય રેસિડેન્‍સી, રાજ લક્ષ્મી, સોહમ નગર, રાધિકા પાર્ક, આર.ડી. રેસિડેન્‍સી, સિદ્ધિ વિનાયક પાર્ક, ઓમ પાર્ક, હરિ નગર, સુખ સાગર પાર્ક, અર્જુન પાર્ક, શિવમ પાર્ક, બજરંગ પાર્ક, સીતારામ પાર્ક, શાંતિ બંગલો, સરદાર એવન્‍યુ, સીતારામ પાર્ક સૂચિત, ઘનશ્‍યામ નગર, આનંદ એવન્‍યુ, સેટેલાઇટ પાર્ક, રાધા મીરા પાર્ક,  વાટિકા, આસ્‍થા વેન્‍ટીલા, ઇન્‍દ્રપ્રસ્‍થ-૧ અને ૨, વૈદિક વિહાર, બ્રહ્માણી પાર્ક-૧ અને ૨, રામ પાર્ક, રાજ રેસિડેન્‍સી, ઠાકોર દ્વાર-૧ અને ૨, જય, ગુરુદેવ પાર્ક, પંચવટી સોસાયટી, વ્રજભૂમિ રેસિડેન્‍સી,  રેસિડેન્‍સી, રિયાન રેસિડેન્‍સી, રાજમોતી રેસિડેન્‍સી, શક્‍તિ પાર્ક, પુષ્‍કરધામ રેસિડેન્‍સી, જયસન પાર્ક, રોયલ રેસિડેન્‍સી, સંગીતા પાર્ક, ૫૪/૧-૨-૩, ૨૫ વારિયા, જય જવાન જય કિસાન સોસાયટી, ઉત્‍સવ પાર્ક, ધારા એવન્‍યુ, ચંદ્ર પાર્ક, જય પ્રકાશનગર, અંબિકા પાર્ક, હરિ સાગર પાર્ક, મારુતિ નંદન, યોગી પાર્ક, આનંદ પાર્ક, અભિરામ પાર્ક, તેજ રેસિડેન્‍સી, કલ્‍પતરુ, શિવધારા-સી, સ્‍વસ્‍તિક વિલા, સિલ્‍વર પાર્ક, સદગુરુ પાર્ક, ક્રાંતિ માનવ સેવા સ્‍મશાન, મફતિયાપરા લાલપરી, વિનાયક ફ્‌લેટ, ૨૫ વારિયા એકતા સોસાયટી, બદરી પાર્ક, અલી કાદર પાર્ક, વંદે માતરમ પાર્ક, પરસોતમ પાર્ક, ભગવતી પરા, ગાંધી સ્‍મળતિ, નંદનવન, શાંતિનગર, શિવમ પાર્ક-૩, નૂર રેસિડેન્‍સી, એ.જી. પાર્ક, બુરહાની પાર્ક, કેશવ પાર્ક, ખોડલ પાર્ક-ડી, મકવાણા સોસાયટી, નકલંક પાર્ક, ગોપાલ રેસિડેન્‍સી, નંદ નગર, આરાધના પાર્ક, સોમનાથ વિલા અને જાનલ પાર્ક સહિતના વિસ્‍તારો.

 ગ્રીનલેન્‍ડ હેડવર્ક્‍સ આધારિત

વોર્ડ નં. ૪ના વિસ્‍તારો

મીરા પાર્ક-૧, ચિત્રકૂટ પાર્ક, વળંદાવન વિલા-૧, ૨ અને ૩, ડી-માર્ટ, વિઝન સ્‍કૂલ, શાંતિ સદન કોમ્‍પ્‍લેક્‍સ, જય શક્‍તિ પાર્ક, વળંદાવન પાર્ક-૧, ૨ અને ૩, નરસિંહ મહેતા આવાસ, ગણેશ કોમ્‍પ્‍લેક્‍સ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક, પંચવટી પાર્ક, ગોકુલધામ રેસિડેન્‍સી, તુલસી પાર્ક, શિવધારા સોસાયટી, ગુરુદેવ પાર્ક-૧ અને ૨ (૫૦ ફૂટ રોડ), લક્ષ્મણ પાર્ક, અંબિકા પાર્ક, શિવપરા, ગુરુદેવ પાર્ક ગેટ-૧ અને ૨ (કુવાડવા રોડ), એલ.જી. પાર્ક, સોમનાથ રિયલ હોમ, નિત્‍યમ વિલા, ભોલેનાથ રેસિડેન્‍સી, શિવ શક્‍તિ પાર્ક, નાથ પાર્ક, રાજનગર, શિવ રંજની, રામ પાર્ક, કસ્‍તુરી, કિંજલ પાર્ક, ચામુંડા સોસાયટી, ભગવતી પાર્ક, આર.જે.ટી., તીર્થ, રોહિદાસ પરા, શાનદાર રેસિડેન્‍સી-૧ અને ૨, હરિદર્શન,  બંગલો, લોકમાન્‍ય તિલક આવાસ, આર્ય કળતિ, ખોડિયાર પાર્ક, રઘુવીર પાર્ક, સતનામ પાર્ક, સત્‍યમ પાર્ક, પંચરત્‍ન, જમના પાર્ક, રામાણી પાર્ક, ગંગા પાર્ક, સુખદેવ પાર્ક, જલારામ પાર્ક, અક્ષર પાર્ક, આર.કે. ડ્રીમલે-૧ અને ૨, વાલ્‍મીકી પાર્ક, શિવમ પાર્ક, હરસિદ્ધિ પાર્ક, તિરુપતિ પાર્ક, બાલાજી પાર્ક, ગણેશ પાર્ક-૧ અને ૨, સરદાર પટેલ પાર્ક, અમળત પાર્ક,  પાર્ક, ગાંધી વસાહત, ચામડિયા પરા, ગણેશ નગર, લાતી પ્‍લોટ, ગાયત્રી ધામ, શિવાજી પાર્ક, શિવાજી પાર્ક મફતિયાપરા, ભરવાડ વાસ, શિવાલય પાર્ક, સાહેબ પાર્ક, ખોડલધામ સોસાયટી, ખોડલ રાજ રિયલ હોમ, રાધે રેસિડેન્‍સી, નોવા, નક્ષત્ર, ખોડલ, શિવમ પાર્ક-૧ અને ૨, ખોડલ પાર્ક, ઓસ્‍કાર સિટી અને દેવલોક પાર્ક સહિતના વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

(2:45 PM IST)