<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ઓગષ્‍ટ મહિનામાં રાજકોટ શહેર-જીલ્લામાં ૧૪૪પ૩ દસ્‍તાવેજો નોંધાયાઃ મોરબી રોડ પર તેજીનું વાવાઝોડુઃ રપ૩૭ દસ્‍તાવેજ તંત્રને ફી અને ઉપયોગમાં લેવાયેલ ડયુટીથી ૮૭ કરોડની આવક

રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ૧૮ સબરજીસ્‍ટ્રાર કચેરી આવેલી છેઃ ઓગષ્‍ટ મહીનામાં પણ જમીન-મકાન-ફલેટની ખરીદીમાં તેજી યથાવત રહી છેઃ મોરબીમાં તો ખરીદીનું વાવાઝોડુ હોય તેમ સૌથી વધુ રપ૩૭ દસ્‍તાવેજ નોંધાયા હતાઃ જયારે સૌથી ઓછા વીછીંયા ક્ષેત્રમાં પ૪ ની નોંધણી થઇ છેઃ રાજય સરકારને ફીની ૧ર કરોડ ર૧ લાખ અને ઉપયોગમાં લેવાયેલ સ્‍ટેમ્‍પની ૭૪ કરોડ પ૮ લાખ મળી ૮૭ કરોડની આવક થઇ છેઃ નોંધાયેલ ઝોનવાઇઝ દસ્‍તાવેજોમાં જસદણ-૪૭૧, ધોરાજી-૩ર૬, ઉપલેટા-૪૮૦, જેતપુર-૬૯૯, લોધીકા-૮૧૩, કોટડા-પ૪પ, રાજકોટ-રતનપર-૧૧૧ર, રાજકોટ-રૈયા-૯૮૭, રાજકોટ-૧-૯ર૩, ગોંડલ-૧ર૧૯, જામકંડોરણા-૮પ, પડધરી-૩પ૩, મોટામવા-૯૦૦, મવડી-૧ર૧પ, કોઠારીયા-૯ર૩ રાજકોટ-રૂરલ-૮૧૧ નો સમાવેશ થાય છે.

(3:26 PM IST)