News of Tuesday, 3rd November 2026
ગોંડલ રોડ પર હોટેલમાં કામ કરતાં યુવાને ઝેરી પાવડર પી લીધો

રાજકોટ તા. ૩: ગોંડલમાં રાજ પાઉભાજી પાસે રહેતાં ધરમપાલ દયારામ પાસવાન (ઉ.વ.૨૨) નામના યુવાને રાજકોટ પીડીએમ કોલેજ નજીક મહિરાજ હોટેલ પાસે ઝેરી પાવડર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તે પરિણીત છે અને ચાર ભાઇ તથા એક બહેનમાં મોટો છે. હાલમાં મહિરાજ હોટેલ ખાતે રોટલી બનાવવાનું કામ કરે છે. તેણે આપ ગલુ શા માટે ભર્યુ? તેની પાસ માલવીયાનગર પોલીસે હાથ ધરી છે.
(2:54 PM IST)










