News of Tuesday, 29th September 2026
આરાધના થશેમાં આંબાની...રઘુવંશી પરિવાર રાસોત્સવના ગ્રાઉન્ડમાં શાસ્ત્રોક વિધિથી પૂજન
ગ્રાઉન્ડમાં ખેલૈયા માટે ફ્રી ર્પાકિંગ સુવિધાઃ રઘુવંશી સમાજની દીકરીઓ માટે પાસ બુકીંગ સામે તેટલી જ રકમનું વાઉચર ફ્રી

રાજકોટઃ અકિલા રઘુવંશી પરીવાર રાસોત્સવમાં પ્રવેશ કરતા અલોકિક વાતારણનો અનુભવ થશે તેવા આગમન દ્વારથી શરુ કરી વિશાળ ગ્રાઉન્ડમાં રઘુવંશી ખેલૈયાઓ મન મુકીને રમી શકે તેવિ વ્યવસ્થા સજ્જ થઇ રહી છે. રઘુવંશી સમાજ દ્વારા વિશાળ ગ્રાઉન્ડ અને પરિવારીક માહોલ અને સલામતી સુરક્ષાના વ્યવસ્થા સાથે આશિષ કોટક તથા કવિતા કોટકનું શુભ ઇવેન્ટ પ્રેસેન્ટ ઓર્કેસ્ટ્રા, હાઈ-ટેક સાઉન્ડ સિસ્ટમ્સ તથા ગાયકવળંદ ખેલૈયાઓ ને તેમના સુરીલા સ્વર પિરસસે તેમજ રોશનીના ઝળહળાટ વચ્ચે આ રાસોત્સવ યોજાનાર છે. તેમ યાદીમાં જણાવાયું છે.
આ રાસોત્સવના સીઝન પાસનું બુકિંગ પુરજોશમાં ચાલી રહ્યું હોય ખેલૈયાના હૈયે હરખની હેલી વહેતી હોય તેવો નજારો રઘુવંશી સમાજ જોવા મળ્યો છે આમ મર્યાદિત સંખ્યામાં જ ખેલૈયાઓ રમાડવાના હોવાથી રઘુવંશી ખેલૈયાઓએ વહેલા તે પહેલાના ધોરણે સીઝન પાસ બૂક કરાવી લેવા વિનંતી ક્યુઆર કોડ સ્કેન કરવાથી પાસ બુકીંગ કરી શકાશે.
(૧) રઘુવંશી પરિવાર રાસોત્સવ મધ્યસ્થ કાર્યાલય ૫- આફ્રિકા કોલોની, રૈયા ટેલિફોન એક્સચેન્જ,રાજકોટ. ૯૮૨૪૪ ૦૦૦૩૦ (ર), દેવપરા શાક માર્કેટ, અશ્વિનભાઈ જોબનપુત્રા, ૯૨૨૮૨૨૩૦૨૨ (૩), જુનો મોરબી રોડ, વિપુલભાઈ કારીયા, ૯૮૨૫૭૦૯૩૨૪ (૪) નાગેશ્વર જામનગર રોડ, શીતલબેન બુધ્ધદેવ, ૯૬૨૪૦૭૬૩૬૩ (૫) મનહર પ્લોટ, શ્રી રામ લિંક અપ (મયંકભાઈ પાઉં) ૯૮૨૫૨૩૬૯૪૭ (૬) પંચાયત નગર ચોક, યુનિ રોડ રાજુભાઈ ૯૫૩૭૭૮૦૬૨૨ (૭) સજાવટ બ્યૂટીસલોન શોપ -૨,ગૌતમ રેસીડેન્સી, નાગેશ્વર દેરાસર પાસે, બીનાબેન રઘુવંશી ૭૨૮૪૯ ૦૯૪૯૫ (૮) જાગનાથ મંદિર ચોક, સૌંદર્ય બ્યુટીપાર્લર,૯૮૭૯૫ ૦૦૭૨૦ (૯) લોહાણા પરા, પ્રેમભાઈ જોબનપુત્રા, ૭૮૫૯૮૧૫૩૦૬ (૧૦) લક્ષ્મી નગર મેઈન રોડ, રઘુવીર પ્રોવિઝન, રિતેશભાઈ ૯૯૨૫૪૩૭૮૫૮ (૧૧) નારાયણ નગર, રાધેશ્યામ જનરલ, ૯૪૦૮૨૪૨૪૬૩(૧૨) કેનાલ રોડ, ભવાની મેડિકલ કમલભાઈ, ૯૪૨૮૦૫૦૪૧૭ (૧૩) મોટી ટાંકી ચોક, ભવાની એન્ટરપ્રાઇઝ, ધુભાઈ ૯૪૨૬૩ ૯૩૪૦૪ (૧૪) રૈયા ટેલિફોન એક્સ્ચેન્ઝ, ફૂડટોકિયો, ઇગલટ્રાવેલ પાસે, મહેકભાઈ ૮૮૬૬૮૬૪૫૪૫ (૧૫) રૈયા ચોકડી, ટુ એન્ટરપ્રાઇઝ, પૂજારાટેલિકોમ ઉપર, દર્શિતભાઈ ૭૫૭૫૦૧૬૯૭૦ (૧૬) ચંદ્રેશ નગર મેઇન રોડ, આયુષભાઈનથવાણી, ૯૦૧૬૭૬૭૮૧૧ (૧૭) નાણાવટી ચોક, રઘુવંશી સિઝન સ્ટોર, રવિભાઈ માણેક,૯૦૩૩૧ ૫૧૧૧૦ (૧૮) પાણી ના ઘોડે/પેડક રોડ, જલારામ ફાઇનાન્સ મનોજભાઈ ચતવાણી,૯૮૯૮૫ ૫૯૩૫૯ (૧૯) એરપોર્ટ રોડ ફાટક, ઓપ્શનનોવેલ્ટી, હિરેનભાઈ નથવાણી (૨૦) બિગ બજાર પાસે, કે કે એન્ડ સ્વીટ, પરેશભાઈ ૯૮૭૯૭ ૪૪૯૯૭(૨૧) લીમડા ચોક, જોકર ગાંઠિયા,૯૮૨૪૫ ૮૧૨૧૦ (૨૨) ભારત સાયકલ નાના મૌવામેઇન રોડ.(૨૩) ક્રિષ્ના મોબાઇલ હરિદ્વાર શોપિંગ સેન્ટર ગોકુલધામ સામે.(૨૪) અંબિકા જનરલ સ્ટોર, ૧ ગોપાલ નગર, ઢેબર રોડ ૮૭૩૩૯૭૬૦૦૦ (૨૫) સુપર સેલ, કેનાલ રોડ, અંજની કોમ્પ્લેક્સ સામે, ૯૯૨૪૦ ૨૧૯૧૩ (૨૬) R.R.BROTHER,A -૫૧, વત્સલભાઈગઢિયા, નવા યાર્ડ, બેડી. ૮૯૮૦૨ ૩૮૦૦૮ (૨૭) ઉતમપ્રિન્ટર્સ, જલારામ મંદિર સામે, ભીલવાસમેઈન રોડ, ૮૯૦૫૩ ૫૪૫૬૯.(૨૮) પેકવેલ સ્ટેશનરી વર્લ્ડ. ગરેડીયાકૂવા રોડ, ધ્રુવ રાજા : ૮૪૬૦૫ ૫૮૨૫૮ (૨૯) મહાદેવ મોબાઇલ, ધવલભાઈ પાબારી, બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ.૮૮૬૬૬ ૨૬૯૪૯ (૩૦) વિશ્વનાથ પાન ભંડાર, સુનીલભાઈ તન્ના, પ્રહલાદ પ્લોટ કોર્નર, દિગ્વિજય રોડ.૮૨૦૦૩ ૬૧૮૯૮ (૩૧) કેકે એન્ડ સ્વીટ, નાણાવટી ચોક (૩૨) ભૂમિ પ્રોવિઝન સ્ટોર્સ હિરેનભાઈમાગેચા,કળષ્ણનગરમેઈન રોડ, ગોકુલધામ સામે.,૯૭૨૫૧ ૨૭૩૪૪ (૩૩), પાર્થભાઈજોબનપુત્રા, જૂના માર્કેટ યાર્ડ,૮૮૬૬૫ ૬૫૮૦૬ (૩૪), ભદ્રેશભાઈ વડેરા,નવા બેડી યાર્ડ.૯૬૦૧૩ ૯૨૯૧૩ (૩૫) તુલસી ક્રિએશનસ્વામિનારાય ચોક, જય સોમનાથ હોલ ની સામે મવડી-૮૪૮૮૦ ૧૧૧૧૦
આ રાસોત્સવને સફળ બનાવવા પ્રતાપભાઈ કોટક, પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ સહીતની યુવા ટીમ જહેમત ઉઠાવી રહી છે. અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ-૨૦૨૬ વિશેષ જાણકારી માટેઃ સદગુરુ વંદનાધામ ૫.આફ્રિકા કોલોની રૈયા ટેલીફોન એક્સ્ચેન્જપાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ-મો ૯૮૨૪૪ ૦૦૦૩૦ કાર્યાલયે સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવ્યું છે.

(3:41 PM IST)










