News of Friday, 11th September 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના ૪૮ ભાજપના નગર સેવકો દ્વારા પગાર વધારાના લેટર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે રાજદીપસિંહ જાડેજાએ કહ્યું, રાજકોટમાં ભાજપનું ભ્રષ્ટ શાસન ચાલી રહ્યું છે, ભાજપના નગર સેવકો પાંચ વર્ષ પૂરા કરે ત્યારે પૈસાદાર બની જાય છે, કોંગ્રેસનું સ્ટેન્ડ છે કે પ્રજાની સેવા કરવા નગર સેવકો ચૂંટાય છે નહીંને પગાર વધારા માટે. : જુઓ વિડિયો

(2:06 PM IST)










