News of Saturday, 20th June 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં 77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવી 2.47 કરોડ રોકડા તેમજ 5 થી 7 તોલા સોનાની લૂંટથી ખડભડાટ, રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય નું ઘટના સ્થળે નિરીક્ષણન રાત્રિના સમયે ધાડનો બનાવ બન્યો છે, બનાવ સંદર્ભે FSL , ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી છે, સીસીટીવી ફૂટેજ પણ તપાસવાની કામગીરી ચાલી રહી છે, વહેલામાં વહેલી તકે આરોપીઓ ઝડપાઈ તેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. : જુઓ વિડિયો

(1:52 PM IST)










