<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ માં વર્ષ પહેલા ટ્રક ચાલકની હત્યા થઇ હતી, ટ્રક ચાલકને હત્યા કરી અકસ્માતમાં ઘટના ખફાવી હતી, 12 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ, ફરાર આરોપી જાવેદ ઉર્ફે જાવલા ખાન પઠાણની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે ઘટનામાં વધુ કોણ કોણ સામેલ છે તેને લઈને પોલીસ તપાસ હાથ ધરી. : જુઓ વિડીયો

(3:02 PM IST)