News of Sunday, 19th April 2026
અકિલા ન્યૂઝ : ભગવાન વિષ્ણુજીના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજી જન્મોત્સવના પાવન દિવસે રાજકોટ શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા રાજકોટના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જુઓ લાઈવ.વિડિઓ

અકિલા ન્યૂઝ : ભગવાન વિષ્ણુજીના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજી જન્મોત્સવના પાવન દિવસે રાજકોટ શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા રાજકોટના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જુઓ લાઈવ.(કેમેરામેન : સંદીપ બગથરિયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)
(6:58 PM IST)










