News of Saturday, 4th July 2026
અકિલા ન્યૂઝ : જૂનાગઢમાંગરોળ મા આભ ફાટયુ, હુસેનાબાદ આગળ હાઈવે નુ થયું ધોવાણ, 40 ફૂટ જેટલો નેશનલ હાઇવે ધોવાતા વાહન વ્યવહાર બંધ, જૂનાગઢના માંગરોળ, માળિયાહાટીના, કેશોદ, મેંદરડા તાલુકામા ભારે વરસાદ વરસ્યો છે, આગાહી ના પગલે હજુ ભારે વરસાદ ની સંભાવના છે. : જુઓ વિડીયો

(11:30 AM IST)










