<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના સોરઠીયા વાડી ભક્તિનગર સર્કલ સહિત વિસ્તારોમાં ખાણીપીણી સહિત દુકાનોની બહાર ગંદકી કરતા વેપારીઓને ત્યાં રાજકોટ મહાનગર પાલિકા કમિશનર તુષાર સુમેરાની સ્વચ્છતા કામગીરી ને લઈ સરપ્રાઈઝ વિઝિટથી વેપારીઓમાં ફફડાટ, વેપારીઓને પ્રેમથી સમજાવતા કમિશનર તુષાર સુમેરા, : જુઓ વિડીયો

(10:35 AM IST)